રોલ્સ-રોયસના સીઈઓ પ્રધાનમંત્રીને મળ્યા
February 11th, 10:24 pm
રોલ્સ-રોયસના સીઈઓ શ્રી તુફન અર્ગિનબિલગિક આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું, અમે ભારતમાં તેમની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા અને અમારા નવીન અને ગતિશીલ યુવાનો સાથે ભાગીદારી કરવા માટે રોલ્સ-રોયસના ઉત્સાહનું સ્વાગત કરીએ છીએ.