Congress' strategy is to divide people on the lines of caste, community: PM Modi in Gujarat

December 03rd, 09:15 pm

Prime Minister Narendra Modi today urged people of Gujarat to support development and vote for the BJP in the upcoming elections. In a scathing attack on the Congress party, Shri Modi said that just for power, Congress pided people on the lines of caste, community, urban-rural.

રો-રો ફેરી સર્વિસથી ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે: વડાપ્રધાન મોદી

October 23rd, 10:35 am

વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.

સોશ્યલ મીડિયા કોર્નર 22 ઓક્ટોબર 2017

October 22nd, 06:55 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

અમારો મંત્ર છે 'P for P - Ports for Prosperity': વડાપ્રધાન મોદી

October 22nd, 02:48 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.

દહેજ, ગુજરાત ખાતે જાહેરસભા સંબોધિત કરતા વડાપ્રધાન

October 22nd, 02:45 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.

ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી

October 22nd, 11:39 am

વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.

સોશ્યલ મીડિયા કોર્નર 21 ઓક્ટોબર 2017

October 21st, 07:02 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, ઘોઘાથી દહેજ રો રો ફેરી સેવાના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે

October 21st, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર 22મી ઓક્ટોબર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે.

કોંગ્રેસ પાર્ટી સદાય વિકાસથી દૂર ભાગે છે: ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં બોલતા વડાપ્રધાન મોદી

October 16th, 05:07 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગર ખાતે લાખો ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ભાગ લેતા વડાપ્રધાને કોંગ્રેસને GSTની ટીકા કરવા બદલ આડે હાથે લીધી હતી. તેમણે વિપક્ષને ગુજરાતની ચૂંટણી વિકાસના મુદ્દે લડવાનો પડકાર ફેંક્યો હતો.