પ્રધાનમંત્રીએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રોહિત ટોકસને અભિનંદન પાઠવ્યા
August 07th, 08:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોહિત ટોકસને બર્મિંગહામ CWG 2022માં પુરુષોની 67 કિગ્રા બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.August 07th, 08:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોહિત ટોકસને બર્મિંગહામ CWG 2022માં પુરુષોની 67 કિગ્રા બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.