ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 21st, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું
August 21st, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.કેબિનેટે આસામમાં NH-15 પર મંગલદોઈ બાયપાસ (15.11 કિમી) સિવાય ગુવાહાટી નજીક બાઇહાટા ચારિયાલીથી તેઝપુર સુધીના 135.87 કિમીના કુલ પ્રોજેક્ટ લંબાઈ ધરાવતા રૂ. 8970.20 કરોડના 4 લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપી
August 06th, 04:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે આસામમાં NH-15 ના 135.871 કિમી લાંબા, 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગુવાહાટી-તેઝપુર કોરિડોરના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ NH(O) 6હેઠળ રૂ. 8970.20 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) ટોલ મોડ પર વિકસાવવામાં આવશે.આંધ્ર પ્રદેશમાં વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
August 01st, 11:45 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં અંદાજે ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, તેમજ રાજ્યને વિકસિત ભારતના વિકાસ એન્જિન તરીકે ઉભરતું રાજ્ય ગણાવ્યું.વિશ્વસ્તરીય કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સથી લઈને સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સુધી વડાપ્રધાનએ રોજગાર સર્જન, રોકાણ આકર્ષવા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવાના પોતાના દૂરંદેશી વિઝનની રજૂઆત કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભોગાપુરમમાં ₹17,900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
August 01st, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં અંદાજે ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, તેમજ રાજ્યને વિકસિત ભારતના વિકાસ એન્જિન તરીકે ઉભરતું રાજ્ય ગણાવ્યું.વિશ્વસ્તરીય કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સથી લઈને સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સુધી વડાપ્રધાનએ રોજગાર સર્જન, રોકાણ આકર્ષવા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવાના પોતાના દૂરંદેશી વિઝનની રજૂઆત કરી.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.હરિયાણાના જીંદ ખાતે વિવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 17th, 12:00 pm
સાથીઓ, જિંદની આ ગૌરવશાળી ભૂમિ પરથી, આપ સૌને મારા રામ-રામ! આજે આ પવિત્ર ધરતી પર આવીને મન પ્રસન્ન થઈ ગયું છે. આ કોઈ સાધારણ ધરતી નથી. આ ધરતી ઇતિહાસ, વીરતા, ધર્મ અને ગૌરવની ધરતી છે. શક્તિપીઠ માતા જયંતિયાના નામ અને આશીર્વાદ આ શહેર પર બનેલા રહે છે. અને મારા માટે તો જિંદ આવવું, જૂની યાદોની બારી ખોલવા જેવું છે. હું અહીં બેઠા બેઠા કેટલાક જૂના ચહેરા જોઈ રહ્યો હતો, બધા પરિચિત ચહેરા, ઘણા લોકો તો એવો દાવો પણ કરતા હશે, કે હું તેમના સ્કૂટર પર જિંદમાં આવ્યો કરતો હતો. કેટલાક દાયકાઓ પહેલા, હું સંગઠનના કામથી પહેલીવાર જિંદ આવ્યો હતો. પછી આપ લોકોએ મને જે આત્મીયતા જેવો ભાવ આપ્યો, જે પ્રેમ આપ્યો, તે આજે પણ હું ભૂલ્યો નથી. મુર્રાહ ભેંસનું દૂધ-દહીં અને ઘી, જિંદનું દેશી બૂરું (ખાંડ), અને અહીંનું ઘેવર, આ એવી યાદો છે, જે જિંદ સાથે જોડાઈ જ જાય છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદમાં અંદાજે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 17th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં અંદાજે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ ઊંડો આનંદ વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ શક્તિપીઠ માતા જયંતીના વિશિષ્ટ આશીર્વાદ ધરાવતા આ પ્રદેશના સમૃદ્ધ ઐતિહાસિક, લડાયક અને આધ્યાત્મિક વારસા પર પ્રકાશ પાડ્યો હતો. સંગઠનાત્મક ફરજો માટે દાયકાઓ પહેલાં આ શહેરની તેમની શરૂઆતની મુલાકાતોને યાદ કરતાં, તેમણે મુર્રાહ ભેંસની ડેરી, દેશી બુરા અને ઘેવર જેવી સ્થાનિક ખાદ્ય ચીજો સાથે જોડાયેલા અવિસ્મરણીય સ્નેહને પ્રેમપૂર્વક યાદ કર્યો હતો. આ કોઈ સામાન્ય ભૂમિ નથી; આ ઇતિહાસ, બહાદુરી, ધર્મ અને અપાર ગૌરવની ગહન ભૂમિ છે, શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.પ્રધાનમંત્રી 17મી જુલાઈએ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે
July 15th, 06:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી જુલાઈ 2026 ના રોજ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આશરે સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આશરે સવારે 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.આર્થિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 09th, 06:15 am
ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી, મૂડી અને સંસાધનો આ સંક્રમણને વેગ આપી શકે છે.Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event
July 09th, 06:00 am
PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.પ્રધાનમંત્રી 4 જુલાઈના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે
July 03rd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. આશરે 10:45 AM વાગ્યે, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ, આશરે 12:15 PM વાગ્યે, તેઓ આશરે ₹1.06 લાખ કરોડના મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા, ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવા માટે બાલોત્રા જશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.કેબિનેટે ઉત્તર પ્રદેશમાં NH-34 ના 4/6 લેન એક્સેસ-કંટ્રોલ્ડ કાનપુર-કબરાઈ સેક્શનના બાંધકામને BOT (ટોલ) મોડ પર રૂ. 7145.14 કરોડના કુલ કેપિટલ ખર્ચે મંજૂરી આપી
July 01st, 03:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે નેશનલ હાઇવે (O) પ્રોગ્રામ હેઠળ ભોપાલ-કાનપુર ઇકોનોમિક કોરિડોરના એક મુખ્ય ભાગ તરીકે, 117.7 કિલોમીટર લાંબા કાનપુર-કબરાઈ એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ હાઇવેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ ફોર-લેન એક્સેસ-કંટ્રોલ્ડ કોરિડોર છે જેનું માળખું ભવિષ્યમાં સિક્સ-લેનિંગ (6 લેન) ને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. રૂ. 7145.14 કરોડની અંદાજિત કુલ કેપિટલ ખર્ચે આ પ્રોજેક્ટ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા BOT (ટોલ) મોડ પર અમલમાં મૂકવામાં આવશે, જેની સાથે NH-34 ના હાલના કાનપુર-કબરાઈ સેક્શનની કામગીરી અને જાળવણી પણ સામેલ રહેશે.પ્રધાનમંત્રીએ 52મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી
June 24th, 09:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સેવા તીર્થ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને એકીકૃત કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી આઇસીટી (ICT)-સક્ષમ, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ, પ્રગતિ (PRAGATI) ની 52મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 10:24 pm
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી
June 22nd, 08:00 pm
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.તારકેશ્વર, પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 05:13 pm
બાબા તારકનાથ અને બંગાળની આ પુણ્ય ભૂમિ પશ્ચિમ બંગાળ દિવસની આ ઐતિહાસિક તારીખ અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ આજે ચૂંટણી અને શપથ ગ્રહણ પછી મને પહેલીવાર આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે, અહીંના કણેકણમાંથી એક નવી ખુશબો આવી રહી છે, એવું લાગી રહ્યું છે, જાણે બંગાળ હવે બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે. જાણે બંગાળનું ગૌરવ પાછું લાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે, આ પરિયોજનાઓનો શુભારંભ ગવાહ છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં લાગી ગયું છે. બંગાળના લોકોના ચહેરા પરની આ ચમક, ગામડે-ગામડે ખુશી અને વિશ્વાસનો ભાવ, હું આપના આ આનંદમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું. આપનો એક વોટ, એક ચૂંટણી, કેટલું બધું પરિવર્તન લાવી શકે છે, તે બંગાળમાં સાફ-સાફ નજર આવી રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હુગલી, પશ્ચિમ બંગાળ ખાતે ‘પશ્ચિમ બંગાળ દિવસ’ (પશ્ચિમબંગ દિવસ) ઉજવણીમાં ભાગ લીધો
June 20th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પશ્ચિમબંગ દિવસ' (પશ્ચિમ બંગાળ દિવસ) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની ઉજવણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ તારકેશ્વર, હુગલી ખાતે યોજાઈ રહી છે. આ વર્ષના પશ્ચિમબંગ દિવસની થીમ: “પશ્ચિમ બંગાળ: વિરાસત, સંવાદિતા અને વિકાસ” (West Bengal: Heritage, Harmony and Development) રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક એકતા અને વિકાસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.