પ્રધાનમંત્રી 17-18 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે
January 16th, 01:55 pm
17 જાન્યુઆરીના રોજ બપોરે લગભગ 12:45 વાગ્યે પ્રધાનમંત્રી માલદા ટાઉન રેલવે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે દોડનારી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, બપોરે લગભગ 1:45 વાગ્યે પ્રધાનમંત્રી માલદામાં એક જાહેર કાર્યક્રમમાં 3,250 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલ અને માર્ગ માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.Prime Minister Narendra Modi to visit Uttar Pradesh
December 12th, 02:10 pm
Prime Minister Shri Narendra Modi will visit Uttar Pradesh on 13th December. He will travel to Prayagraj and at around 12:15 PM he will perform pooja and darshan at Sangam Nose. Thereafter at around 12:40 PM, Prime Minister will perform Pooja at Akshay Vata Vriksh followed by darshan and pooja at Hanuman Mandir and Saraswati Koop. At around 1:30 PM, he will undertake a walkthrough of Mahakumbh exhibition site. Thereafter, at around 2 PM, he will inaugurate and launch multiple development projects worth around Rs 5500 crore at Prayagraj.