પ્રધાનમંત્રી 5 જૂને સુરત અને દમણની મુલાકાત લેશે
June 04th, 10:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાત અને દમણની મુલાકાત લેશે. બપોરે આશરે 2:30 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. બપોરે આશરે 4:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં આશરે ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ 51મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી
May 27th, 10:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેવા તીર્થ ખાતે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને એકીકૃત કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશન (સક્રિય શાસન અને સમયસર અમલીકરણ)ને પ્રોત્સાહન આપવા માટેના ICT-સક્ષમ, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ, પ્રગતિ (PRAGATI) ની 51મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 29th, 11:35 am
સૌ પ્રથમ, હું ભગવાન નરસિંહની આ પુણ્ય ભૂમિને પ્રણામ કરું છું. અહીંથી થોડા કિલોમીટરના અંતરે માં ગંગા કૃપા વરસાવતી વહે છે. તેથી, આ આખો વિસ્તાર કોઈ તીર્થથી ઓછો નથી. અને હું માનું છું કે યુપીને એક્સપ્રેસવેનું આ વરદાન મળ્યું છે, તે પણ માં ગંગાના જ આશીર્વાદ છે. હવે તમે થોડા જ કલાકોમાં સંગમ પણ પહોંચી શકો છો, અને કાશીમાં બાબાના દર્શન કરીને પણ પાછા આવી શકો છો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં 594 કિમી લાંબા એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું
April 29th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના હરદોઈમાં 594 કિમી લાંબા એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભગવાન નરસિંહની પવિત્ર ભૂમિ અને થોડા જ કિલોમીટર દૂર વહેતી મા ગંગાની દૈવી હાજરીને વંદન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રદેશ નદીની આધ્યાત્મિક અને પોષક કૃપાથી આશીર્વાદિત તીર્થસ્થાન સમાન છે. ઉત્તર પ્રદેશને મળેલું એક્સપ્રેસવેનું વરદાન પણ મા ગંગાના જ આશીર્વાદ છે, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એક્સપ્રેસવે પવિત્ર સ્થળોની યાત્રાને કેવી રીતે થોડા કલાકોમાં પરિવર્તિત કરી દેશે.ગંગટોકમાં સિક્કિમના 50મા રાજ્ય સ્થાપના વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 28th, 10:25 am
સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ માથુરજી, અહીંના લોકપ્રિય, ઉર્જાવાન યુવા અને મારા પરમ મિત્ર શ્રી પ્રેમ સિંહ તમાંગજી, સંસદમાં મારા સાથી શ્રી દોરજી શેરિંગ લેપચાજી, ડૉ. ઇન્દ્ર હાંગ સુબ્બાજી, શ્રી દિલી રામ થાપાજી અને સિક્કિમના મારા વહાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગટોક, સિક્કિમમાં સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો
April 28th, 10:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોક, સિક્કિમમાં એક ભવ્ય સમારોહમાં હજારો કરોડ રૂપિયાના 30 થી વધુ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ સાથે સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહને ચિહ્નિત કર્યો હતો.દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 01:25 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નિતિન ગડકરીજી, અજય ટમટાજી, ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ગવર્નર આનંદી બેન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, મંચ પર ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીજી, પૂર્વ મુખ્યમંત્રી ભાઈ રમેશ પોખરિયાલ, વિજય બહુગુણાજી, તીરથ સિંહ રાવતજી, ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, ઉત્તરાખંડ સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલાં ભાઈઓ બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું
April 14th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તરાખંડ અને વ્યાપક પ્રદેશના વિકાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. દહેરાદૂનમાં આ કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ વૈશાખી, બોહાગ બિહુ અને પુથાંડુના અવસરે દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને નોંધ્યું હતું કે ઉદ્ઘાટન ભારતભરમાં તહેવારોની ઉજવણીના સમયગાળા સાથે સુસંગત છે.કેબિનેટે અરૂણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ₹14105.83 કરોડના ખર્ચ સાથે 1200 મેગાવોટના કાલાઈ-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટેના રોકાણ પ્રસ્તાવને મંજૂરી આપી
April 08th, 04:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ અરૂણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં લોહિત નદી પર કાલાઈ-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP) ના નિર્માણ માટે ₹14,105.83 કરોડના રોકાણને મંજૂરી આપી છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાનો અંદાજિત સમયગાળો 78 મહિનાનો છે.કેબિનેટે અરૂણાચલ પ્રદેશના કામલે, ક્રા દાદી અને કુરુંગ કુમે જિલ્લાઓમાં ₹26,069.50 કરોડના ખર્ચ સાથે 1720 મેગાવોટના કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટેના રોકાણ પ્રસ્તાવને મંજૂરી આપી
April 08th, 04:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ અરૂણાચલ પ્રદેશના કામલે, ક્રા દાદી અને કુરુંગ કુમે જિલ્લાઓમાં કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP) ના નિર્માણ માટે ₹26,069.50 કરોડના રોકાણને મંજૂરી આપી છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાનો અંદાજિત સમયગાળો 96 મહિનાનો છે.LDF and UDF have looted Keralam for decades through a tacit understanding: PM Modi in Palakkad, Keralam
March 29th, 03:00 pm
Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.PM Modi’s speech sparks massive enthusiasm in Palakkad, Keralam
March 29th, 02:45 pm
Prime Minister Narendra Modi today addressed a massive public gathering in Palakkad, highlighting the growing momentum for change in Keralam and expressing confidence in the rising support for the BJP-led NDA in the state. “I can clearly see a different atmosphere in the state this time. Keralam is sending a message of change,” he said.Cabinet approves upgradation of NH-160A section in Maharashtra worth Rs.3320.38 crore
February 14th, 01:05 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the rehabilitation and upgradation of NH-160A in Maharashtra worth Rs. 3,320.38 crore. The project, proposed in line with PM GatiShakti principles, will reduce travel time and enhance basic infrastructure in the tribal region, contributing to overall economic development.Cabinet approves upgradation of National Highway-56 sections in Gujarat at Rs.4583.64 Crore
February 14th, 01:02 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the project for the construction of 4-lane sections in Gujarat with a total project length of 107.67 km, costing Rs. 4583.64 crore. The project will improve connectivity to tribal areas, thereby supporting economic growth and development of the region. It will also enhance connectivity to the Statue of Unity.પ્રધાનમંત્રીએ 'પ્રગતિ' (PRAGATI)ની 50મી બેઠકની અધ્યક્ષતા કરી
December 31st, 08:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પ્રગતિ' (PRAGATI - Pro-Active Governance and Timely Implementation) – જે સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટેનું ICT-આધારિત મલ્ટી-મોડલ પ્લેટફોર્મ છે – તેની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકારી અને પરિણામ-લક્ષી શાસનની એક દાયકા લાંબી સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સીમાચિહ્નરેખા દર્શાવે છે કે કેવી રીતે ટેકનોલોજી-સક્ષમ નેતૃત્વ, રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને સતત કેન્દ્ર-રાજ્ય સહયોગે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને જમીન પર માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત કરી છે.પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે
September 24th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ સવારે 9:30 વાગ્યે ગ્રેટર નોઈડા ખાતે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
May 28th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ 46મી પ્રગતિ વાર્તાલાપની અધ્યક્ષતા કરી
April 30th, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવતા અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 46મી આવૃત્તિ બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
April 30th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 1 મેના રોજ મુંબઈનો પ્રવાસ કરશે અને સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરશે.ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 04:54 pm
મંચ પર હાજર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, આ કાર્યક્રમ સાથે ટેકનોલોજી દ્વારા જોડાયેલા અન્ય રાજ્યોના આદરણીય રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી નાયડુ જી, ટેકનોલોજી દ્વારા જોડાયેલ કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક જી, યુપી સરકારના અન્ય મંત્રીઓ, સંસદના સભ્યો અને ધારાસભ્યો અને બનારસના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!