પ્રધાનમંત્રી સાથે શ્રી આલોક મહેતાએ મુલાકાત કરી

December 27th, 12:02 pm

શ્રી આલોક મહેતા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે તેમના પુસ્તક રિવોલ્યૂશનરી રાજઃ નરેન્દ્ર મોદીના 25 વર્ષની પ્રથમ નકલ પ્રધાનમંત્રીને ભેટ કરી.