પ્રધાનમંત્રીએ શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

December 07th, 01:57 pm

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેના નાગરિકોના કલ્યાણને આગળ વધારવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું.