એક્ટર રીમા લાગુના અવસાન પર શોક વ્યક્ત કરતા PM

May 18th, 11:55 am

PM નરેન્દ્ર મોદીએ એક્ટર રીમા લાગુના અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. PM એ જણાવ્યું હતું કે, “રીમા લાગુ એક બહુમુખી અદાકાર હતા જેમણે ફિલ્મ અને ટીવીની દુનિયા પર મોટી અસર છોડી હતી. તેમનું અવસાન દુઃખદાયક છે. મારો ઉંડો શોક વ્યક્ત કરું છું.”