પ્રધાનમંત્રીએ સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ રાફેલ થટીલ સાથે મુલાકાત કરી

February 09th, 06:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ રાફેલ થટીલ સાથે મુલાકાત કરી.