પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની ઊંચી કૂદની T47 સ્પર્ધામાં રામપાલ દ્વારા પ્રાપ્ત સિલ્વર મેડલની પ્રશંસા કરી
October 23rd, 06:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામપાલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની ઊંચી કૂદની T47 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.