મૈસૂરમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર–વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 01st, 04:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
August 01st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 11:47 pm
આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા
July 07th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.ઇન્ડોનેશિયાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 03:15 pm
આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવવાનું પણ સૌભાગ્ય મળ્યું. હું કરોડો ભારતીયો પ્રત્યે ઇન્ડોનેશિયાના લોકોના સ્નેહને, હૃદયપૂર્વક, નમ્રતાથી, સ્વીકારું છું. આ સન્માન, આપણા બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યોનું છે, વહેંચાયેલી વિરાસતનું છે, અને બંને દેશોના મજબૂત થતા સંબંધોનું છે. હું આપ સૌ સાથીઓનો, રાષ્ટ્રપતિ પ્રબોવો જીનો, ઇન્ડોનેશિયાની સરકાર અને અહીંની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી
July 07th, 03:00 pm
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. વસુધૈવ કુટુંબકમ્ અને ભિનેકા તુંગલ ઇકા (વિવિધતામાં એકતા - Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.સ્વદેશી ઉત્પાદનો, લોકલ ને પ્રાધાન્ય મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું તહેવાર દરમિયાનની આમંત્રણ
September 28th, 11:00 am
આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગતસિંહ અને લતા મંગેશકરના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ભારતીય સંસ્કૃતિ, સ્ત્રી સશક્તિકરણ, દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, આરએસએસની 100 વર્ષની સફર, સ્વચ્છતા અને ખાદીની વધતી વેચાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પુનરાવર્તન કર્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા નો માર્ગ સ્વદેશી અપનાવવામાં જ છે‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી
August 31st, 11:30 am
આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.ફીજીના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા પ્રેસ નિવેદનનો મૂળપાઠ
August 25th, 12:30 pm
તે સમયે, અમે ફોરમ ફોર ઇન્ડિયા - પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન, એટલે કે 'FIPIC' શરૂ કર્યું હતું. તે પહેલથી માત્ર ભારત-ફિજી સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર પેસિફિક ક્ષેત્ર સાથેના અમારા જોડાણને પણ નવી તાકાત મળી છે. અને આજે, પ્રધાનમંત્રી રમ્બુકાજીની આ મુલાકાતથી આપણે આપણા પરસ્પર સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરી રહ્યા છીએ.ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્ત્વ્ય
August 05th, 11:06 am
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ વર્ષે ભારત અને ફિલિપાઇન્સ તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને આ સંદર્ભમાં, તેમની મુલાકાતનું વિશેષ મહત્વ છે. આપણા રાજદ્વારી સંબંધો નવા હોઈ શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિઓ ખૂબ જ પ્રાચીન સમયથી સંપર્કમાં છે. ફિલિપાઇન્સની રામાયણ - મહારાડિયા લવાના - આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનો જીવંત પુરાવો છે. હમણાં જ બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો જેમાં બંને દેશોના રાષ્ટ્રીય ફૂલો છે, તે આપણી મિત્રતાની સુગંધ દર્શાવે છે.પ્રધાનમંત્રીએ થાઈ સરકાર દ્વારા રામકિએન ભીંતચિત્રો દર્શાવતી iStampના પ્રકાશન પર પ્રકાશ પાડ્યો
April 03rd, 09:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈ સરકાર દ્વારા રામકિએન ભીંતચિત્રો દર્શાવતા iStampના પ્રકાશન પર પ્રકાશ પાડ્યો.થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 03rd, 03:01 pm
હું 28 માર્ચના રોજ આવેલા ધરતીકંપમાં જાનમાલની હાનિ માટે ભારતના લોકો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરીએ છીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈ રામાયણ, રામકીએનનું મનમોહક પ્રદર્શન જોયું
April 03rd, 01:02 pm
ભારત અને થાઈલેન્ડ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો માટે પ્રશંસા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈલેન્ડના બેંગકોકમાં થાઈ રામાયણ, રામકીએનનું સમૃદ્ધ પ્રદર્શન જોયું.'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.03.2025)
March 30th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે 'મન કી બાત' કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
February 14th, 08:30 am
થાઈલેન્ડમાં “સંવાદ”ના આ સંસ્કરણમાં આપ સૌ સાથે જોડાવું મારા માટે સન્માનની વાત છે. ભારત, જાપાન અને થાઇલેન્ડની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને મહાનુભાવો આ કાર્યક્રમને શક્ય બનાવવા માટે કામ કરી રહ્યા છે. હું તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું અને બધા સહભાગીઓને શુભકામનાઓ પાઠવું છું.થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
February 14th, 08:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન આજે વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં 'સંવાદ'ની આવૃત્તિમાં જોડાવા બદલ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ભારત, જાપાન અને થાઇલેન્ડની વિશિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી.ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ
February 02nd, 02:45 pm
મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કોબાલન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, શુભ અવસરનો હિસ્સો બનનારા ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના અમારા બધા મિત્રો અને આ દિવ્ય અને ભવ્ય મંદિરને સાકાર બનાવનારા બધા કારીગર ભાઈઓ!ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમનાં મહા કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
February 02nd, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના મહા કુંબાભિશેગમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. કોબાલાન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના તમામ નાગરિકો કે જેઓ આ શુભ પ્રસંગમાં સામેલ હતા તેમને તથા આ દિવ્ય અને ભવ્ય મંદિરને વાસ્તવિક સ્વરૂપ આપનાર તમામ પ્રતિભાશાળી કલાકારોને પણ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
January 25th, 01:00 pm
ભારતનાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા આપણો મુખ્ય અતિથિ દેશ હતો. અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, જ્યારે આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, ત્યારે ફરી એકવાર ઇન્ડોનેશિયાએ આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો ગૌરવપૂર્ણ સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે હું ભારતમાં રાષ્ટ્રપતિ પ્રબોવોનું હાર્દિક સ્વાગત કરું છું.નિષ્કર્ષની યાદીઃ પ્રધાનમંત્રીની વિએન્ટિઆનની મુલાકાત, લાઓ પીડીઆર (10-11 ઓક્ટોબર, 2024)
October 11th, 12:39 pm
પ્રજાસત્તાક ભારતનાં સંરક્ષણ મંત્રાલય અને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકનાં રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સાથે સંબંધિત સમજૂતીકરાર (એમઓયુ)