પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500 મીટર T-38 સ્પર્ધામાં સુવર્ણ જીતવા બદલ રમણ શર્માને અભિનંદન આપ્યા
October 27th, 05:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500 મીટર T-38 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ રમણ શર્માને અભિનંદન પાઠવ્યા હતા.