પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T46 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ રાકેશ ભૈરાને અભિનંદન પાઠવ્યા

October 24th, 09:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાકેશ ભૈરાને એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T46 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.