બિહારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 22nd, 03:33 pm
બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.