પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સના મહામહિમ રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી
May 16th, 08:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધ હેગ સ્થિત પેલેસ હ્યુઈસ ટેન બોશ (Palace Huis ten Bosch) ખાતે નેધરલેન્ડ્સના મહામહિમ રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી મોદી નેધરલેન્ડ પહોંચ્યા
May 15th, 11:35 pm
પ્રધાનમંત્રી મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ પહોંચ્યા. આગમન પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.Prime Minister’s Departure Statement ahead of his visit to the UAE, Netherlands, Sweden, Norway, and Italy
May 15th, 07:56 am
PM Modi is embarking on a five-nation visit to the UAE, the Netherlands, Sweden, Norway and Italy from 15-20 May 2026. During the visit, he will meet various Heads of State and hold discussions to further strengthen partnerships across key sectors. Highlights of the visit include his participation in the European Round Table for Industry in Sweden and the 3rd India-Nordic Summit in Oslo.પ્રધાનમંત્રી નેધરલેંડના મહારાણીમહામહિમ મેક્સિમાને મળ્યા
May 28th, 06:57 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેંડના મહારાણી મહામહિમ મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.નેધરલેન્ડ્સના રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળતા વડાપ્રધાન મોદી
June 27th, 09:26 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડ્સમાં વિલા એકનહોર્સ્ટ ખાતે રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળ્યા હતા.