પ્રધાનમંત્રીએ મહારાણી એલિઝાબેથને કોવિડમાંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
February 20th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથને કોવિડમાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.February 20th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથને કોવિડમાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.