ક્વોલકોમ ઇન્ક.ના પ્રેસિડેન્ટ અને CEOએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી
February 20th, 09:12 pm
ક્વોલકોમ ઇન્ક. (Qualcomm Inc.) ના પ્રેસિડેન્ટ અને CEO, શ્રી ક્રિસ્ટિયાનો આર. એમોને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી ક્વાલકોમના ચેરમેન અને સીઈઓને મળ્યા; એઆઈ નવીનતા અને કૌશલ્ય વિકાસમાં ભારતની પ્રગતિની ચર્ચા કરી
October 11th, 02:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ શ્રી ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી અને કૃત્રિમ બુદ્ધિમત્તા, નવીનતા અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ક્વાલકોમના સીઈઓ શ્રી ક્રિસ્ટિયાનો અમોન વચ્ચે બેઠક
September 23rd, 07:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્વાલકોમના સીઈઓ શ્રી ક્રિસ્ટિયાનો અમોન સાથે બેઠક કરી.પીએમ મોદીએ ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે વિસ્તૃત મીટિંગ કરી
September 23rd, 06:52 pm
તેમની યુનાઇટેડ સ્ટેટ્સ મુલાકાત દરમિયાન,પીએમ નરેન્દ્ર મોદીએ પાંચ અગ્રણી અમેરિકન સીઇઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી.પીએમ મોદીએ ક્વાલકોમ,એડોબ,ફર્સ્ટ સોલર,જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનના સીઈઓને મળ્યા.