DMK’s policy is by the family, of the family and for the family: PM Modi in Coimbatore, Tamil Nadu
April 18th, 06:20 pm
Election, Coimbatore, Tamil Nadu, BJP, Lord Murugan, Puthandu, Nari Shakti Vandan Adhiniyam, Nari Shakti, Women Empowerment, Women's Reservation Bill, Parliament, Corruption, Highway, Roadways, Next Generation Infrastructure, Railway, Inclusive Growth, C. P. Radhakrishnan, Surya Ghar Muft Bijli Yojana, Rooftop Solar, Electricity for all, Investment, Jobs, Jal Jeevan Mission, MUDRA, Pradhan Mantri Ujjwala Yojana, Business, Income Tax, GST Bachat Utsav, Education, Healthcare, Ayushman Bharat Yojana, Jan Aushadhhi Kendra, Yuva Shakti, First Time Voters, Census, MSME, Economy, Natural Farming, Farmer Welfare, Innovation, Employment, Viksit Bharat Viksit Tamil Nadu,PM Modi’s fiery speech electrifies Coimbatore
April 18th, 06:00 pm
Prime Minister Narendra Modi today delivered a high-energy and politically charged address in Coimbatore, Tamil Nadu, drawing an enthusiastic response from the public. Addressing a large gathering, Prime Minister Modi said the people of Tamil Nadu are sending a clear message ahead of the upcoming polls: “NDA is in, DMK is out.”દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 01:25 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નિતિન ગડકરીજી, અજય ટમટાજી, ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ગવર્નર આનંદી બેન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, મંચ પર ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીજી, પૂર્વ મુખ્યમંત્રી ભાઈ રમેશ પોખરિયાલ, વિજય બહુગુણાજી, તીરથ સિંહ રાવતજી, ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, ઉત્તરાખંડ સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલાં ભાઈઓ બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું
April 14th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તરાખંડ અને વ્યાપક પ્રદેશના વિકાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. દહેરાદૂનમાં આ કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ વૈશાખી, બોહાગ બિહુ અને પુથાંડુના અવસરે દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને નોંધ્યું હતું કે ઉદ્ઘાટન ભારતભરમાં તહેવારોની ઉજવણીના સમયગાળા સાથે સુસંગત છે.પ્રધાનમંત્રીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી
April 14th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા અને 'પુથંડુ' ના ખાસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી.પ્રધાનમંત્રીએ પુથંડુના વિશેષ અવસર પર શુભેચ્છાઓ પાઠવી
April 14th, 09:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુથંડુના વિશેષ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ ઓડિયા નવા વર્ષ, વિશુ, પુથાન્ડુ અને બોહાગ બિહુ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
April 14th, 09:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિયા નવા વર્ષ, વિશુ, પુથાન્ડુ અને બોહાગ બિહુ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.સૌરાષ્ટ્ર તમિલ સંગમમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ પ્રધાનમંત્રી
April 15th, 10:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈથી એસટી સંગમમ માટે પ્રથમ બેચ લઈ જવા માટે મદુરાઈથી વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસંશા કરી છે.પ્રધાનમંત્રીએ પુથાન્ડુના શુભ અવસર પર દરેકને શુભેચ્છા પાઠવી
April 14th, 08:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુથન્ડુના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ પુથન્ડુના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને તમિલ લોકોને શુભેચ્છા પાઠવી
April 14th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુથન્ડુના અવસર પર દરેકને અને ખાસ કરીને તમિલ બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ પુથાન્ડુ નિમિતે શુભકામનાઓ પાઠવી
April 14th, 10:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અને દુનિયાભરમાં વસતા તમિલ બહેનો અને ભાઈઓને પુથાન્ડુના તહેવાર નિમિતે શુભકામનાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ વિવિધ તહેવારો પર સમગ્ર દેશનાં લોકોને શુભેચ્છા પાઠવી
April 14th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર સમગ્ર દેશનાં નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ વિવિધ તહેવારો પર સમગ્ર ભારતના લોકોને શુભેચ્છા પાઠવી
April 14th, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર સમગ્ર ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે.PM greets the people on various festivals being celebrated across India
April 12th, 07:21 pm