પ્રધાનમંત્રીએ વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 26th, 11:25 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 12th, 10:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે માત્ર શિક્ષણને પ્રોત્સાહન આપવામાં જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને સમૃદ્ધ બનાવવામાં પણ અપ્રતિમ યોગદાન આપ્યું છે. સામાજિક સુધારણા માટેના તેમના પ્રયાસો દેશના લોકો માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપતા રહેશે, એમ શ્રી મોદીએ ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

January 30th, 01:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે બાપુના શાશ્વત આદર્શો આપણા રાષ્ટ્રની યાત્રાને માર્ગદર્શન આપતા રહેશે. શ્રી મોદીએ કહ્યું, અમે તેમના સિદ્ધાંતો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ અને ન્યાય, સંવાદિતા અને માનવતાની સેવા પર આધારિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ શ્રી રામવિલાસ પાસવાનને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

October 08th, 10:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લોકપ્રિય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

August 16th, 08:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 04th, 08:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદજીના આપણા સમાજ માટેના વિચારો અને દ્રષ્ટિકોણ આપણા માર્ગદર્શક પ્રકાશ તરીકે રહ્યા છે. આપણા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગર્વ અને વિશ્વાસની ભાવના પ્રજ્વલિત કરી, એમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 26th, 09:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 11th, 01:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

January 30th, 09:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

November 17th, 01:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી બાળાસાહેબ ઠાકરેજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ શ્રી ઠાકરેને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે બિરદાવ્યા જેમણે મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણના માટે કામ કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામવિલાસ પાસવાનને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે

October 08th, 02:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામવિલાસ પાસવાન જીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે શ્રી રામ વિલાસ જી એક ઉત્કૃષ્ટ નેતા હતા, જેઓ ગરીબોને સશક્તિકરણ કરવા માટે સંપૂર્ણ સમર્પિત હતા અને એક મજબૂત અને વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

August 16th, 10:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 04th, 09:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી કર્પૂરી ઠાકુરને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 17th, 07:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી કર્પૂરી ઠાકુરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 11th, 11:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

January 30th, 01:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

January 30th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 15th, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે સરદાર પટેલના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો.

પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર 'સદૈવ અટલ' ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી

August 16th, 12:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની પુણ્યતિથિએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા

July 04th, 07:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમના સેવા, માનવતા અને આધ્યાત્મિક જ્ઞાનના આદર્શો આપણને મજબૂત અને ગતિશીલ ભારતના નિર્માણ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે.