ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 16th, 01:30 pm
આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા
May 16th, 01:20 pm
સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.વડોદરા, ગુજરાતમાં સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો પાઠ
May 11th, 06:15 pm
આજનો આ દિવસ કોઈ પુણ્ય પર્વથી ઓછો નથી। અહીં આવતા પહેલા હું સોમનાથ મંદિરમાં હતો. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિરની પુનઃસ્થાપના, આ સ્વપ્ન સરદાર પટેલના સંકલ્પથી જ પૂરું થયું હતું. આ અવસર પર, પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને તે જ દિવસે, અહીં વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ, શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ, નવી પરિયોજનાઓનું ભૂમિપૂજન, આ તમામ કાર્ય, ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણના પ્રભાવી પ્રકલ્પ સાબિત થશે. એક રીતે, આ સંસ્થાન યુવાનો માટે ભવિષ્યની કારકિર્દીના launching pad નું કામ કરશે। હું આપ સૌને, સમાજના તમામ લોકોને આ પુણ્ય કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું
May 11th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું હતું. સોમનાથ મંદિરના 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ વડોદરાના સરદાર ધામ ખાતે એક પ્રતિષ્ઠિત મેળાવડાને સંબોધતા પ્રધાનમંત્રીએ શૈક્ષણિક સંસ્થાઓના ઉદઘાટન અને આધ્યાત્મિક સ્મરણના શુભ સંયોગને ચિહ્નિત કર્યો હતો. શિક્ષણ સહાય યોજના શરૂ કરવાની સાથે ડો. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું ઉદઘાટન અને બહુવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ્સ માટે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરતા પ્રધાનમંત્રીએ આ પહેલોને યુવાનોની ભાવિ કારકિર્દી માટે 'લોન્ચિંગ પેડ' તરીકે ઓળખાવી હતી. થોડા કલાકો પહેલા જ હું પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો હતો અને હવે આપણે અહીં પરિવર્તનકારી શૈક્ષણિક સંસ્થાઓનું ઉદઘાટન કરી રહ્યા છીએ, આ સમકાલીનતા પ્રતીક છે કે કેવી રીતે વારસો અને પ્રગતિ સાથે આગળ વધે છે, તેમ શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.There is no chapter on governance in Congress’ book of power: PM Modi in Bengaluru
May 10th, 09:46 am
Prime Minister Narendra Modi today addressed a massive public meeting in Bengaluru, Karnataka and hailed the BJP’s growing support across southern India, asserting that the people of the country are choosing ‘stability, speed and solutions’ over instability and scams. He said that today, a saffron sun has risen from the land of Bengaluru.PM Modi addresses a mega public meeting in Bengaluru, Karnataka
May 10th, 09:45 am
Prime Minister Narendra Modi today addressed a massive public meeting in Bengaluru, Karnataka and hailed the BJP’s growing support across southern India, asserting that the people of the country are choosing ‘stability, speed and solutions’ over instability and scams. He said that today, a saffron sun has risen from the land of Bengaluru.પુડુચેરીએ ફરી મૂક્યો વિશ્વાસ... BJP-NDAએ મેળવી બીજી ટર્મ
May 04th, 07:08 pm
પુડુચેરીના લોકોએ ફરી એકવાર BJP-NDAમાં વિશ્વાસ મૂક્યો છે, જે તેના સુશાસનના ટ્રેક રેકોર્ડ અને શ્રી એન. રંગાસામીના નેતૃત્વવાળી સરકારના કાર્યોના આધારે નવો જનાદેશ આપે છે. આ સતત સમર્થન કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસ અને અસરકારક શાસનને આગળ વધારવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.From Gangotri to Gangasagar… the lotus is blooming everywhere: PM Modi from BJP HQ
May 04th, 07:01 pm
PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.PM Modi addresses at the BJP HQ after sweeping victories across states
May 04th, 07:00 pm
PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.Bengal’s strength is known worldwide, but TMC has trapped it in corruption: PM Modi in Mathurapur
April 23rd, 01:00 pm
Addressing a Vijay Sankalp rally in Mathurapur, West Bengal, PM Modi contrasted BJP’s 11 years of development with TMC’s 15 years of “lies and betrayal.” Targeting the TMC's syndicate culture, he described widespread “cut money” in jobs, land, rations and mandis. He concluded by asserting that a strong wave of change is visible across Bengal, driven by women and youth.Today, against TMC’s jungle raj, people across Bengal are blowing the conch of change: PM Modi in Krishnanagar
April 23rd, 12:45 pm
PM Modi addressed a massive public rally in Krishnanagar, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal. He highlighted 15 years of “scams and broken promises” under TMC, contrasting it with BJP’s vision of “Sabka Saath, Sabka Vikas”. Reaffirming Modi's guarantee, he announced 10 guarantees for women.PM Modi’s high-energy rallies in Krishnanagar and Mathurapur, West Bengal
April 23rd, 12:30 pm
PM Modi addressed massive public gatherings in Krishnanagar and Mathurapur, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal.MASSIVE CROWDS, UNMATCHED ENERGY! Puducherry sends a clear message during PM Modi’s roadshow
April 03rd, 04:30 pm
Prime Minister Narendra Modi today held a mega roadshow in Puducherry. It drew an overwhelming and energetic response from people across all walks of life. The streets buzzed with excitement as women and youth turned out in large numbers.Puducherry has been massively transformed under the BJP-NDA’s double-engine government: PM Modi
March 30th, 05:49 pm
PM Modi interacted with BJP karyakartas across Puducherry under the “Mera Booth Sabse Mazboot” initiative, energising grassroots members and reinforcing the central role of booth-level strength in ensuring electoral success. He recalled his vision of “BEST” - Business, Education, Spirituality, and Tourism as the guiding mantra for the Union Territory’s development.A special interaction with BJP Karyakartas of Puducherry under “Mera Booth Sabse Mazboot” campaign
March 30th, 05:00 pm
PM Modi interacted with BJP karyakartas across Puducherry under the “Mera Booth Sabse Mazboot” initiative, energising grassroots members and reinforcing the central role of booth-level strength in ensuring electoral success. He recalled his vision of “BEST” - Business, Education, Spirituality, and Tourism as the guiding mantra for the Union Territory’s development.તમિલનાડુના મદુરાઈમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 03:30 pm
મદુરાઈના પવિત્ર અને ઐતિહાસિક શહેરમાં આવીને હું સન્માનિત અનુભવું છું. હું મીનાક્ષી અમ્મન અને ભગવાન સુંદરેશ્વરને નમન કરું છું. આજની ઘટના તમિલનાડુની વિકાસ યાત્રામાં એક ગૌરવશાળી પ્રકરણ અંકિત કરે છે. અમે ચાર હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો છે, ઉદ્ઘાટન કર્યું છે અને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે, અર્થતંત્રને વેગ આપશે, નોકરીઓનું સર્જન કરશે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. ખેડૂતોને બજારો સુધી પહોંચવા માટે વધુ સારા રસ્તાઓ. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સરળ મુસાફરી. વ્યવસાયો માટે ઝડપી પરિવહન. ઉચ્ચ ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ લોકોને સશક્ત બનાવવા વિશે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈમાં ₹4,400 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
March 01st, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના મદુરાઈમાં ₹4,400 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. મદુરાઈના પવિત્ર શહેરમાં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ તમિલનાડુની વિકાસ યાત્રામાં એક ગૌરવશાળી પ્રકરણ છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવા, અર્થતંત્રને વેગ આપવા અને યુવાનો માટે નોકરીની નોંધપાત્ર તકો ઊભી કરવાનો અને રાજ્યના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉચ્ચ ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ મૂળભૂત રીતે લોકોને સશક્ત બનાવવા વિશે છે. “આ વિકાસનો અર્થ છે ખેડૂતોને બજારો સુધી પહોંચવા માટે વધુ સારા રસ્તાઓ, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સરળ મુસાફરી અને વ્યવસાયો માટે ઝડપી પરિવહન”, તેમ શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું.પુડુચેરીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 12:00 pm
પુડુચેરીના મુખ્યમંત્રી, શ્રી એન. રંગાસામી, મારા કેન્દ્રીય કેબિનેટ સાથી, શ્રી મનસુખ માંડવિયા, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર, શ્રી કે. કૈલાશનાથન, સ્પીકર, શ્રી આર. સેલ્વમ, ગૃહ મંત્રી, શ્રી એ. નમસ્સીવાયમ, અન્ય નેતાઓ, પુડુચેરીના મારા વહાલા બહેનો અને ભાઈઓ, વણક્કમ!