પ્રધાનમંત્રીએ 'પ્રોજેક્ટ લાયન' હેઠળ કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી
May 21st, 04:08 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રોજેક્ટ લાયન' હેઠળ કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી, જે ગુજરાતમાં સિંહોનું રક્ષણ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છે.