પ્રધાનમંત્રીએ જાણીતા કાનૂની વિદ્વાન, પ્રોફેસર વેદ પ્રકાશ નંદાના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 02nd, 10:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કાનૂની વિદ્વાન, પ્રોફેસર વેદ પ્રકાશ નંદાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે પ્રોફેસર વેદ પ્રકાશ નંદાનું કાર્ય કાનૂની શિક્ષણ પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.