પ્રધાનમંત્રીએ પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન રોબર્ટ એ. એફ. થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો

June 18th, 05:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રોબર્ટ એ. એફ. થર્મના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીની અમેરિકન બૌદ્ધ વિદ્વાન અને શિક્ષણશાસ્ત્રી પ્રો. રોબર્ટ થર્મન સાથે મુલાકાત

June 21st, 08:26 am

પ્રધાનમંત્રી અને પ્રોફેસર થરમેને વૈશ્વિક પડકારોના ઉકેલો શોધવા માટે બૌદ્ધ મૂલ્યો કેવી રીતે માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરી શકે છે તેના પર દ્રષ્ટિકોણનું આદાનપ્રદાન કર્યું. તેઓએ ભારતના બૌદ્ધ જોડાણ અને બૌદ્ધ વારસાની જાળવણી માટે ભારત દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પણ ચર્ચા કરી હતી.