પ્રધાનમંત્રીએ રેસ વોકર્સ, અક્ષદીપ સિંહ અને પ્રિયંકા ગોસ્વામીને નેશનલ રેસ વોકિંગ ચેમ્પિયનશિપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

February 15th, 10:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેસ વોકર્સ, અક્ષદીપ સિંહ અને પ્રિયંકા ગોસ્વામીને નેશનલ રેસ વોકિંગ ચેમ્પિયનશિપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ તેમના આગામી પ્રયાસો માટે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ રેસ વોકિંગ ચેમ્પિયન પ્રિયંકા ગોસ્વામીને પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 06th, 06:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેસ વોકિંગ ચેમ્પિયન પ્રિયંકા ગોસ્વામીને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.