પ્રધાનમંત્રીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

March 21st, 04:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે પ્રાદેશિક ઘટનાક્રમો પર ચર્ચા કરવા અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર મહામહિમ મસૂદ પેઝેશ્કિયનને અભિનંદન પાઠવ્યા

July 06th, 03:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ મસૂદ પેઝેશ્કિયનને ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીની ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

August 24th, 11:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી BRICS સમિટ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના પ્રમુખ H.E. ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસી, 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં મળ્યા હતા.

PM Modi meets the President of Iran Hassan Rouhani

May 23rd, 12:55 pm