President’s address on the eve of 80th Independence Day reflects the nation’s strength and inspires renewed determination for a Viksit Bharat: PM
August 14th, 08:44 pm
Prime Minister Shri Narendra Modi today lauded the address delivered by President of India, Smt. Droupadi Murmu, on the eve of 80th Independence Day noting that it was motivating and thoughtful.ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા Triumph of the Indian Republic: My Life, My Strugglesનું વિમોચન કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, આજે આપણને શ્રી રામનાથ કોવિંદજીની આત્મકથાનું વિમોચન કરવાની તક મળી છે, અને મને ખુશી છે કે હું આ કાર્યક્રમનો ભાગ બન્યો છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કર્યું
August 12th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા Triumph of the Indian Republic: My Life, My Strugglesનું વિમોચન કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, આજે આપણને શ્રી રામનાથ કોવિંદજીની આત્મકથાનું વિમોચન કરવાની તક મળી છે, અને મને ખુશી છે કે હું આ કાર્યક્રમનો ભાગ બન્યો છું.પ્રધાનમંત્રી 12 ઓગસ્ટે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કરશે
August 11th, 01:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 9:30 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા “ટ્રાયમ્ફ ઑફ ધ ઈન્ડિયન રિપબ્લિક: માય લાઈફ, માય સ્ટ્રગલ્સ” નું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનો ફોન આવ્યો
August 08th, 10:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી જે.ડી. વાન્સનો ફોન આવ્યો હતો.પ્રધાનમંત્રીએ યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ પર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી
July 04th, 09:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી ઐતિહાસિક વર્ષગાંઠ નિમિત્તે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ મિસ્ટર ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને યુનાઇટેડ સ્ટેટ્સની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ ભારત-યુનાઇટેડ સ્ટેટ્સ ભાગીદારીની કાયમી મજબૂતી પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે બંને લોકશાહી દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીથી પણ વિશેષ છે અને લોકશાહીના સહિયારા મૂલ્યો, કાયદાના શાસન અને તેમના લોકોની અમર્યાદિત ક્ષમતામાં વિશ્વાસ પર આધારિત છે.વડાપ્રધાનની સેશેલ્સની રાજકીય મુલાકાત (27–29 જૂન, 2026)
June 25th, 06:05 pm
સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર, પીએમ મોદી 27-29 જૂન 2026 દરમિયાન સેશેલ્સની મુલાકાત લેશે, જે ભારતના વિઝન મહાસાગરને આગળ વધારશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતીના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે અને રાષ્ટ્રપતિ હર્મિની સાથે વાતચીત કરશે. તેઓ સેશેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જન્મદિવસે તેમની સાથે ઓડિશાના પહાડપુર ગામની મુલાકાત લીધી
June 20th, 08:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જન્મદિવસે તેમની સાથે ઓડિશાના પહાડપુર ગામમાં ઉપસ્થિત રહેવા બદલ તેઓ ગૌરવની લાગણી અનુભવે છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી
June 20th, 08:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓએ અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
June 20th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા (Santhali Jahera) અને હો જાહેરા (Ho Jahera) ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.પ્રધાનમંત્રીએ પહાડપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પરિવારના સભ્યોના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી
June 20th, 08:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહાડપુરના શાળા પરિસરમાં સ્વર્ગસ્થ શ્રી શ્યામ ચરણ મુર્મુ, સ્વર્ગસ્થ શ્રી લખન મુર્મુ અને સ્વર્ગસ્થ શ્રી સિપુન મુર્મુના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ પહાડપુર ગામની શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો
June 20th, 08:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ પહાડપુર ગામની એક શાળાની મુલાકાત લઈને અત્યંત આનંદિત થયા છે.પ્રધાનમંત્રી સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિને મળ્યા
June 15th, 11:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાતિસ્લાવાના રાષ્ટ્રપતિ ભવનમાં સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઇટાલીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
May 20th, 07:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રોમમાં રાષ્ટ્રપતિ ભવન 'ક્વિરિનાલે' ખાતે ઇટાલિયન રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સર્જિયો મેટરેલા સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રી હરિવંશને રાજ્યસભામાં તેમના નામાંકન બદલ શુભેચ્છાઓ પાઠવી
April 10th, 02:20 pm
માનનીય રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકન બાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી હરિવંશને તેમના આગામી સંસદીય કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ શ્રી તો લામને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા
April 07th, 12:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી તો લામને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાન અને સંતાલ સંસ્કૃતિ પ્રત્યે અનાદરની ઘટનાની નિંદા કરી
March 07th, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાષ્ટ્રપતિજી પ્રત્યે અનાદર અને સંતાલ સંસ્કૃતિ સાથેના બેદરકાર વ્યવહારની ઘટનાની આકરી નિંદા કરી છે.કેબિનેટે “Kerala” રાજ્યનું નામ બદલીને “Keralam” કરવાની મંજૂરી આપી
February 24th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ‘Kerala’ રાજ્યનું નામ બદલીને ‘Keralam’ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.સ્પેન સરકારના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝની ભારત મુલાકાત
February 18th, 05:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેન સરકારના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ, AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં ઉપસ્થિત રહેવા માટે 18–19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. 27–29 ઓક્ટોબર 2024 ની તેમની દ્વિપક્ષીય મુલાકાત પછી તેમની આ બીજી ભારતની સત્તાવાર મુલાકાત છે. તેમની સાથે શ્રી ઓસ્કાર લોપેઝ એગ્યુડા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સિવિલ સર્વિસ મંત્રી અને સ્પેનના કૃષિ, મત્સ્યોદ્યોગ અને ખાદ્ય મંત્રી શ્રી લુઈસ પ્લાનાસ પુચાડેસ પણ હતા.પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિનું ભારતમાં સ્વાગત કર્યું, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો
February 17th, 09:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત ભારત-ફ્રાન્સ સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે.