પ્રધાનમંત્રી શ્રીએ સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ટ્રેપ ટીમની પ્રશંસા કરી
October 01st, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ટ્રેપ ટીમ, મનીષા કીર, પ્રીતિ રજક અને રાજેશ્વરી કુમારીના અદભૂત પ્રદર્શનની પ્રશંસા કરી હતી.