એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T46 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રમોદને અભિનંદન પાઠવ્યા

October 24th, 09:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T46 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રમોદને અભિનંદન પાઠવ્યા હતા.