પ્રધાનમંત્રીશ્રીએ શ્રીમતી પ્રમિલા તાઈ મેઢેજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 31st, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા શ્રીમતી પ્રમિલા તાઈ મેઢેના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે તેમનું અનુકરણીય જીવન આવનારી પેઢીઓ માટે, ખાસ કરીને સમાવિષ્ટ સામાજિક વિકાસ અને મહિલાઓના સશક્તીકરણના પ્રયાસમાં પ્રેરણાની દીવાદાંડી તરીકે ઉભું છે.