કેબિનેટે ભારતના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન (2031-2035) ને ક્લાયમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શનને મોકલવા માટે મંજૂરી આપી

March 25th, 05:35 pm

ભારતના પગલાંને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2031 થી 2035ના સમયગાળા માટે ભારતની નેશનલી ડિટર્માઈન્ડ કોન્ટ્રિબ્યુશન (NDC) ને મંજૂરી આપી છે, જે UNFCCC અને તેના પેરિસ કરાર હેઠળ દેશની મહત્વાકાંક્ષાને વધારે છે અને ટકાઉ વિકાસ અને આબોહવા ન્યાય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.

મંત્રીમંડળે વર્ષ 2025-2026નાં માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પેટાયોજના સ્વરૂપે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટનાં આધુનિકીકરણને મંજૂરી આપી

April 09th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય)ની પેટાયોજના સ્વરૂપે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ (એમ-સીએડીડબલ્યુએમ)નાં આધુનિકીકરણને વર્ષ 2025-2026નાં ગાળા માટે મંજૂરી આપી હતી, જેમાં પ્રારંભિક કુલ રૂ.1600 કરોડનો ખર્ચ થશે.

India’s GDP Soars: A Win For PM Modi’s GDP plus Welfare

December 01st, 09:12 pm

Exceeding all expectations and predictions, India's Gross Domestic Product (GDP) has demonstrated a remarkable annual growth of 7.6% in the second quarter of FY2024. Building on a strong first-quarter growth of 7.8%, the second quarter has outperformed projections with a growth rate of 7.6%. A significant contributor to this growth has been the government's capital expenditure, reaching Rs. 4.91 trillion (or $58.98 billion) in the first half of the fiscal year, surpassing the previous year's figure of Rs. 3.43 trillion.

મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2024-25 માટે રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)ને મંજૂરી આપી

October 18th, 03:32 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત રવી પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે.