The teacher recruitment scam has destroyed thousands of families’ dreams: PM Modi in Birbhum, West Bengal
April 09th, 11:45 am
PM Modi launched a sharp attack on the TMC in his address at a massive public meeting in Birbhum, West Bengal. He alleged large-scale irregularities in welfare schemes and called for a decisive mandate for change in the upcoming Assembly elections. He urged people to press the lotus button at every booth and ensure a government that delivers development, dignity and security.The pot of TMC’s sins is now full: PM Modi in Asansol, West Bengal
April 09th, 11:40 am
PM Modi addressed a massive public meeting in Asansol, West Bengal, where he raised concerns over women’s safety, governance and illegal infiltration. Calling for a decisive mandate in the upcoming Assembly elections, he sharply criticised the ruling dispensation, alleging a politics of fear. The PM asserted that if there is one party committed to ensuring women’s rights, it is the BJP.TMC has created a system of “cut money” and commissions: PM Modi in Haldia, West Bengal
April 09th, 11:35 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.PM Modi’s Haldia, Asansol & Birbhum rallies build massive momentum ahead of West Bengal polls
April 09th, 11:30 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.મેરઠ, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ કાર્યોના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 22nd, 01:30 pm
બાબા ઔઘડનાથની આ પવિત્ર ધરતી પર, મેરઠની ક્રાંતિધરા પર, આજે વિકસિત ઉત્તર પ્રદેશ, વિકસિત ભારત, આના માટે નવી ક્રાંતિને ઊર્જા મળી રહી છે. આજે પહેલીવાર, એક જ મંચ પરથી નમો ભારત રેપિડ રેલ અને મેટ્રો સેવાનો, એક જ દિવસે શુભારંભ થઈ રહ્યો છે. વિકસિત ભારતની કનેક્ટિવિટી કેવી હશે, આ તેની એક શાનદાર ઝાંખી છે. શહેરની અંદર પરિવહન માટે મેટ્રો, અને ટ્વિન સિટીઝના વિઝનને ગતિ આપવા માટે નમો ભારત જેવી આધુનિક ટ્રેન, મને સંતોષ છે કે આ કામ ઉત્તર પ્રદેશમાં થયું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ નમો ભારત RRTSનું ઉદ્ઘાટન કર્યું અને દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કર્યો
February 22nd, 01:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેરઠમાં નમો ભારત રેપિડ રેલ અને મેરઠ મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં આ પ્રોજેક્ટને 'વિકસિત ઉત્તર પ્રદેશ' અને 'વિકસિત ભારત' માટે ઊર્જાના નવા સંચાર તરીકે વર્ણવ્યો હતો. આ ઘટના ભારતમાં પ્રથમ વખત ચિહ્નિત કરે છે કે એક જ દિવસે એક જ પ્લેટફોર્મ પરથી રેપિડ રેલ અને મેટ્રો સેવા બંને શરૂ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લાગુ કરવા બદલ દિલ્હી સરકારની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી
April 11th, 08:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) ને લાગુ કરવા અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ શરૂ કરવા બદલ દિલ્હી સરકારની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા
January 13th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ખાસ કરીને ઓડિશાના નારી શક્તિ અને વૃદ્ધોને આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે.ફેક્ટ શીટ: ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનું ભારણ ઘટાડવા માટે ક્વાડ દેશોએ કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરી
September 22nd, 12:03 pm
આજે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનો અંત લાવવામાં મદદ કરવા માટે એક અભૂતપૂર્વ પ્રયાસ શરૂ કરી રહ્યા છે, જેની શરૂઆત સર્વાઇકલ કેન્સરથી થાય છે, જે મોટાભાગે અટકાવી શકાય તેવો રોગ છે જે આ પ્રદેશમાં એક મોટી આરોગ્ય કટોકટી છે, અને કેન્સરના અન્ય સ્વરૂપોને પણ પહોંચી વળવા માટે પાયાનું કામ કરે છે. આ પહેલ ક્વાડ લીડર્સ સમિટમાં કરવામાં આવેલી ઘોષણાઓના વ્યાપક સમૂહનો એક ભાગ છે .INDI-Agadhi plans to have five PMs in 5 years if elected: PM Modi in Solapur
April 29th, 08:57 pm
Prime Minister Narendra Modi today addressed a vibrant public meeting in Maharashtra’s Solapur. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”The BJP-NDA government is working to take Maharashtra to new heights of development: PM Modi in Pune
April 29th, 02:32 pm
PM Modi, during his third public address in Pune, Maharashtra, unveiled a comprehensive vision for the development of the region, highlighting the achievements of the BJP-NDA government and contrasting it with the model of the Congress and its allies.Today our security forces have made-in-India weapons: PM Modi in Satara
April 29th, 02:30 pm
Prime Minister Narendra Modi today addressed vibrant public meeting in Maharashtra’s Satara. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”PM Modi's electrifying campaign trails reach Maharashtra's Solapur, Satara and Pune
April 29th, 02:05 pm
Prime Minister Narendra Modi today addressed vibrant public meetings in Maharashtra’s Solapur, Satara and Pune. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”પ્રધાનમંત્રી 14મી એપ્રિલે આસામની મુલાકાત લેશે
April 12th, 09:45 am
બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી એઈમ્સ ગુવાહાટી પહોંચશે અને તેના નવા બનેલા કેમ્પસનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ એક જાહેર સમારંભમાં, તેઓ AIIMS ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ (AAHII) નો શિલાન્યાસ પણ કરશે અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડ્સનું વિતરણ કરીને ‘આપકે દ્વાર આયુષ્માન’ અભિયાનની શરૂઆત કરશે.પ્રધાનમંત્રી શ્રી 25મી ઓગસ્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય શ્રમ પરિષદને સંબોધન કરશે
August 23rd, 09:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25-26 ઓગસ્ટ, 2022ના રોજ તિરુપતિ, આંધ્રપ્રદેશ ખાતે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.PM to release benefits under PM CARES for Children Scheme on 30 May
May 29th, 12:35 pm
Prime Minister Shri Narendra Modi will release benefits under the PM CARES for Children Scheme on 30 May 2022 at 10:30 AM via video conferencing. Prime Minister will transfer scholarships to school going children. A passbook of PM CARES for Children, and health card under Ayushman Bharat – Pradhan Mantri Jan Arogya Yojana will be handed over to the children during the programme.પ્રધાનમંત્રીએ વિશ્વ આરોગ્ય દિવસ પર શુભેચ્છા પાઠવી અને દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી
April 07th, 09:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર તેમની શુભેચ્છાઓ આપી છે અને દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. તેમણે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત અને પીએમ જન ઔષધિ યોજનાઓ આપણા નાગરિકોને સારી ગુણવત્તા અને સસ્તું આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં મેડિકલ એજ્યુકેશન સેક્ટરમાં ઝડપી પરિવર્તન જોવા મળ્યું છે. અનેક નવી મેડિકલ કોલેજો આવી છે. તેમણે માહિતી આપી હતી કે ભારત સરકાર સ્થાનિક ભાષાઓમાં દવાના અભ્યાસને સક્ષમ બનાવવાના પ્રયાસો કરી રહી છે જે અસંખ્ય યુવાનોની આકાંક્ષાઓને પાંખો આપશે.આયુષ્માન ભારત ડિજિટલ મિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 27th, 11:01 am
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી, વરિષ્ઠ અધિકારીગણ, દેશભરમાંથી જોડાયેલા સરકારી અને ખાનગી દવાખાનાઓના ડોકટરો, આરોગ્ય વ્યાવસ્થાપન સાથે જોડાયેલ લોકો, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ આયુષમાન ભારત ડિજિટલ મિશનનો આરંભ કર્યો
September 27th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષમાન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો છે.પ્રધાનમંત્રી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનનો શુભારંભ કરશે
September 26th, 02:42 pm
એક ઐતિહાસિક પહેલ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (પીએમ-ડીએચએમ)નો શુભારંભ કરશે. તેના પછી પ્રધાનમંત્રી આ પ્રસંગે સંબોધન પણ કરશે.