એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં સિલ્વર જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ પ્રદીપ કુમારને અભિનંદન આપ્યા
October 27th, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક-F54 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રદીપ કુમારને અભિનંદન પાઠવ્યા હતા.