પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં મહિલા પેરા કેનો KL2 ઇવેન્ટમાં પ્રાચી યાદવને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન આપ્યા
October 24th, 01:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાચી યાદવને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની પેરા કેનો KL2 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પેરા કેનોઇંગ મહિલા VL2 ફાઇનલમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રાચી યાદવને અભિનંદન પાઠવ્યા
October 23rd, 11:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાચી યાદવને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પેરા કેનોઇંગ મહિલા VL2 ફાઇનલમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.