Today, India is placing strong emphasis on multi-modal connectivity and green mobility: PM Modi in Singur, West Bengal
January 18th, 03:30 pm
During the launch of multiple development projects at Singur, West Bengal, PM Modi said the past 24 hours have been unprecedented for the state’s rail connectivity. Launching projects linked to ports and river waterways, he said West Bengal has the potential to emerge as a major hub for manufacturing, trade and logistics, with ports, waterways, highways and airports being interconnected for seamless transport.PM Modi launches various development projects worth around ₹830 crore in Singur, West Bengal
January 18th, 03:00 pm
During the launch of multiple development projects at Singur, West Bengal, PM Modi said the past 24 hours have been unprecedented for the state’s rail connectivity. Launching projects linked to ports and river waterways, he said West Bengal has the potential to emerge as a major hub for manufacturing, trade and logistics, with ports, waterways, highways and airports being interconnected for seamless transport.ગુજરાતના ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 20th, 11:00 am
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથીઓ, સર્બાનંદ સોનોવાલજી, સીઆર પાટિલ, મનસુખભાઈ માંડવિયા, શાંતનુ ઠાકુર, નિમુબેન બાંભણિયા, દેશભરના 40થી વધુ સ્થળોએથી આ કાર્યક્રમમાં જોડાયેલા, બધા મુખ્ય બંદર, વિવિધ રાજ્યોના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, અન્ય મહાનુભાવો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપ સૌને અભિનંદન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમને સંબોધિત કર્યો, 34,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
September 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભાવનગરમાં ₹34,200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમને સંબોધતા, પ્રધાનમંત્રીએ તમામ મહાનુભાવો અને જનતાનું સ્વાગત કર્યું હતું. 17 સપ્ટેમ્બરના રોજ તેમને મોકલવામાં આવેલી જન્મદિવસની શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા અને લોકો તરફથી મળેલા પ્રેમને શક્તિનો એક મહાન સ્ત્રોત ગણાવતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે રાષ્ટ્ર વિશ્વકર્મા જયંતિથી ગાંધી જયંતિ સુધી, એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા ઉજવી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા બે થી ત્રણ દિવસમાં ગુજરાતમાં અસંખ્ય સેવાલક્ષી પ્રવૃત્તિઓ થઈ છે. પ્રધાનમંત્રીએ અહેવાલ આપ્યો હતો કે સેંકડો સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં એક લાખ લોકોએ રક્તદાન કર્યું હતું છે. તેમણે ઉમેર્યું કે ઘણા શહેરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લાખો નાગરિકો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે રાજ્યભરમાં 30,000થી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનતા, ખાસ કરીને મહિલાઓને તબીબી તપાસ અને સારવાર આપવામાં આવી છે. તેમણે દેશભરમાં સેવા કાર્ય સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.