પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને શુભેચ્છા પાઠવી

May 09th, 02:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના લોકો વતી પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. શ્રી મોદીએ કેથોલિક ચર્ચના પોપના નેતૃત્વની પ્રશંસા કરી, વૈશ્વિક શાંતિ, સંવાદિતા, એકતા અને સેવાને પ્રોત્સાહન આપવામાં તેમના વિશેષ મહત્વને નોંધ્યું.