પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે: પ્રધાનમંત્રી
April 26th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના લોકો વતી પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું, દુનિયા પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને હંમેશા યાદ રાખશે.પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો
April 21st, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા.કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 23rd, 09:24 pm
માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો
December 23rd, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે પરમ પૂજ્ય જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસ દ્વારા પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા મને ઘણી જ ખુશી થઈ છે
December 08th, 09:48 am
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે પરમ પવિત્ર જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાંસિસ દ્વારા પવિત્ર રોમન કેથેલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા તેઓ ખૂબ જ ખુશ છે.ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે: પ્રધાનમંત્રી
December 07th, 09:31 pm
પ્રધાનમંત્રીએ આજે કહ્યું હતું કે ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.A Special Christmas at PM Modi’s Residence
December 26th, 05:08 pm
Prime Minister Narendra Modi recently celebrated Christmas with the Christian community. His interaction, imbued with warmth and respect, underscored the deep-rooted values of pluralism and inclusivity that are the bedrock of India's vibrant democracy.7, લોક કલ્યાણ માર્ગ ખાતે નાતાલના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 25th, 02:28 pm
આ ખાસ અને પવિત્ર અવસર પર તમે બધા મારાં નિવાસસ્થાને આવ્યા છો તે મારા માટે ખૂબ જ આનંદદાયક છે. જ્યારે ઈન્ડિયન માઈનોરિટી ફાઉન્ડેશને પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા સાથે મળીને નાતાલની ઉજવણી કરીએ, ત્યારે મેં તેમને કહ્યું કે મારે ત્યાં મનાવીએ, અને તેમાંથી આ કાર્યક્રમ બની ગયો. તેથી તે મારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. અનિલજીએ મને ખૂબ મદદ કરી, હું તેમનો પણ ખાસ આભારી છું. આમ, મેં તેને ખુશીથી સ્વીકારી લીધું હતું. આ પહેલ માટે હું લઘુમતી ફાઉન્ડેશનનો પણ ખૂબ આભારી છું.પ્રધાનમંત્રીએ નાતાલનાં પ્રસંગે ખ્રિસ્તી સમુદાય સાથે વાતચીત કરી
December 25th, 02:00 pm
દરેકને, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ આ ખૂબ જ ખાસ અને પવિત્ર પ્રસંગે તેમની સાથે જોડાવા બદલ હાજર રહેલા દરેકનો આભાર માન્યો. તેમણે ભારતીય લઘુમતી ફાઉન્ડેશનના નાતાલની ઉજવણીના પ્રસ્તાવને સાથે મળીને સ્વીકારવામાં આનંદ વ્યક્ત કર્યો હતો અને આ પહેલ બદલ તેમનો આભાર માન્યો હતો. લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાય સાથે પોતાના ગાઢ અને ઉષ્માભર્યા સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ખ્રિસ્તી સમુદાય અને તેમનાં નેતાઓ સાથે અવારનવાર થતી બેઠકો. થોડા વર્ષો પહેલા જ પવિત્ર પોપ સાથેની તેમની વાતચીતને ખૂબ જ યાદગાર ક્ષણ તરીકે ગણાવીને પ્રધાનમંત્રીએ પૃથ્વીને વધુ સારી જગ્યા બનાવવા માટે સામાજિક સંવાદિતા, વૈશ્વિક બંધુત્વ, આબોહવામાં પરિવર્તન અને સમાવેશી વિકાસ જેવા મુદ્દાઓ પરની ચર્ચાઓ પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
March 31st, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.21 Exclusive Photos of PM Modi from 2021
December 31st, 11:59 am
As the year 2021 comes to an end, here is a look at some exclusive photos of PM Modi from 2021.પ્રધાનમંત્રીએ વેટિકન સિટીની મુલાકાત લીધી
October 30th, 02:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શનિવાર, 30 ઓક્ટોબર 2021ના રોજ વેટિકન ખાતે ઓપોસ્ટોલિક પેલેસમાં જૂજ વ્યક્તિગત પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં આદરણીય પોપ ફ્રાન્સિસે આવકાર્યા હતા.