પીએમએ કુસ્તીબાજ પૂજા ગેહલોતને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી
August 07th, 08:48 am
ANI દ્વારા શેર કરાયેલ એક ટ્વીટનો પ્રતિસાદ આપતા જેમાં કુસ્તીબાજ, પૂજા ગેહલોતે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપી, પ્રધાનમંત્રીએ પૂજા ગેહલોતને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી.પ્રધાનમંત્રી શ્રીએ પૂજા ગેહલોતને મહિલાઓની 50 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 06th, 10:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂજા ગેહલોતને બર્મિંગહામ CWG 2022માં મહિલા 50 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.