The teacher recruitment scam has destroyed thousands of families’ dreams: PM Modi in Birbhum, West Bengal
April 09th, 11:45 am
PM Modi launched a sharp attack on the TMC in his address at a massive public meeting in Birbhum, West Bengal. He alleged large-scale irregularities in welfare schemes and called for a decisive mandate for change in the upcoming Assembly elections. He urged people to press the lotus button at every booth and ensure a government that delivers development, dignity and security.The pot of TMC’s sins is now full: PM Modi in Asansol, West Bengal
April 09th, 11:40 am
PM Modi addressed a massive public meeting in Asansol, West Bengal, where he raised concerns over women’s safety, governance and illegal infiltration. Calling for a decisive mandate in the upcoming Assembly elections, he sharply criticised the ruling dispensation, alleging a politics of fear. The PM asserted that if there is one party committed to ensuring women’s rights, it is the BJP.PM Modi’s Haldia, Asansol & Birbhum rallies build massive momentum ahead of West Bengal polls
April 09th, 11:30 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.કેબિનેટે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધી (101.515 કિમી) ₹6,969.04 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુઈટી મોડ પર 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને મંજૂરી આપી
March 18th, 04:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધીના (101.515 કિમી) 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને હાઇબ્રિડ એન્યુઈટી મોડ (HAM) પર ₹6,969.04 કરોડના ખર્ચે મંજૂરી આપી છે.કેબિનેટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) દ્વારા પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક વિકાસના નવા યુગને મંજૂરી આપી
March 18th, 04:05 pm
ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તરફના એક ઐતિહાસિક પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 100 પ્લગ-એન્ડ-પ્લે (plug-and-play) ઔદ્યોગિક પાર્ક વિકસાવવા માટે ₹33,660 કરોડની ફાળવણી સાથે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપી છે.કેબિનેટે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં હાઇબ્રિડ એન્યુટી મોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-ફરીદાબાદ-બલ્લભગઢ-સોહના સ્પુરથી જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીના ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટીના નિર્માણ માટે સુધારેલા ખર્ચના અંદાજને મંજૂરી આપી
March 10th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં હાઇબ્રિડ એન્યુટી મોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-ફરીદાબાદ-બલ્લભગઢ-સોહના સ્પુરથી જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીના ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટીના નિર્માણ માટે ₹3630.77 કરોડના સુધારેલા કુલ મૂડી ખર્ચને મંજૂરી આપી છે.કેબિનેટે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના 05 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 192 કિમીનો વધારો થશે
March 10th, 04:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના આશરે ₹4,474 કરોડના કુલ ખર્ચ ધરાવતા 02 (બે) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:કેબિનેટે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના 05 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 192 કિમીનો વધારો થશે
February 24th, 04:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના આશરે ₹4,474 કરોડના કુલ ખર્ચ ધરાવતા 02 (બે) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:Cabinet approves upgradation of NH-160A section in Maharashtra worth Rs.3320.38 crore
February 14th, 01:05 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the rehabilitation and upgradation of NH-160A in Maharashtra worth Rs. 3,320.38 crore. The project, proposed in line with PM GatiShakti principles, will reduce travel time and enhance basic infrastructure in the tribal region, contributing to overall economic development.Cabinet approves the widening of National Highway-167 in Telangana worth Rs.3175.08 crore
February 14th, 01:00 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the widening of National Highway-167 from Gudebellur to Mahabubnagar on the Hyderabad-Panaji Economic Corridor to 4-lane standards in Telangana, worth Rs. 3175.08 crore. It will provide seamless connectivity to key economic, social and logistics nodes across Telangana and provide employment opportunities.કેબિનેટે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોના 12 જિલ્લાઓમાં ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જે ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 389 કિમી સુધી વિસ્તૃત કરશે
February 14th, 12:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ગઈકાલે ₹18,509 કરોડ (આશરે) ના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ત્રણ (3) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે:કેબિનેટે મહારાષ્ટ્રમાં રૂ. 19,142 કરોડના ખર્ચે 374 કિમી લંબાઈના 6-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ નાસિક-સોલાપુર-અક્કલકોટ કોરિડોરના BOT (Toll) મોડ પર નિર્માણને મંજૂરી આપી
December 31st, 03:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે મહારાષ્ટ્ર રાજ્યમાં 374 કિમીની પ્રોજેક્ટ લંબાઈ અને રૂ. 19,142 કરોડના કુલ મૂડી ખર્ચ સાથે BOT (Toll) મોડ પર 6-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ નાસિક-સોલાપુર-અક્કલકોટ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ નકશામાં દર્શાવેલ મુજબ, કુર્નૂલને જોડતા નાસિક, અહિલ્યાનગર, સોલાપુર જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક શહેરોને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ માળખાગત સુવિધા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન સિદ્ધાંત હેઠળ સંકલિત પરિવહન માળખાકીય વિકાસને સુવિધાજનક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
November 26th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ આજે રેલવે મંત્રાલયના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત આશરે રૂ. 2,781 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
October 07th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં શામેલ છે:કેબિનેટે બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને કુલ રૂ. 2192 કરોડના ખર્ચે ડબલ કરવા માટે મંજૂરી આપી
September 24th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને કુલ રૂ. 2192 કરોડ (આશરે)ના ખર્ચે ડબલ કરવા માટે મંજૂરી આપી છે.મંત્રીમંડળે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા-રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શન (177 કિમી) ને કુલ 3,169 કરોડ રૂપિયાના ખર્ચે ડબલિંગ ને મંજૂરી આપી
September 10th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર - દુમકા - રામપુરહાટ સિંગલ રેલ્વે લાઇન સેક્શન (177 કિમી) ના ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ રૂ. 3,169 કરોડ (આશરે) થશે.કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી
August 27th, 04:50 pm
ઉપરોક્ત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મુસાફરો અને માલસામાન બંનેના સરળ અને ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલો કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીની સુવિધામાં સુધારો કરશે ઉપરાંત લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે અને ઓઈલ આયાત પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં, આ પ્રોજેક્ટ્સ CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે, જેનાથી ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો મળશે. આ પ્રોજેક્ટ્સ તેના બાંધકામ દરમિયાન લગભગ 251 (બેસો એકાવન) લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારી પણ ઉત્પન્ન કરશે.UER-II અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી સેક્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
August 17th, 12:45 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, નીતિન ગડકરીજી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાજી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી, અજય ટમટાજી, હર્ષ મલ્હોત્રાજી, દિલ્હી અને હરિયાણાના સાંસદો, હાજર મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
August 17th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ સ્થાનના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે એક્સપ્રેસવેનું નામ દ્વારકા છે અને આ કાર્યક્રમ રોહિણી ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે જન્માષ્ટમીની ઉત્સવની ભાવના પર પ્રકાશ પાડ્યો અને એ સંયોગની નોંધ લીધી કે તેઓ પોતે દ્વારકાધીશની ભૂમિથી આવે છે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે સમગ્ર વાતાવરણ ભગવાન કૃષ્ણના સારથી ભરેલું છે.કેન્દ્રીય કેબિનેટે ઝારખંડ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના સાત જિલ્લાઓને આવરી લેતા ભારતીય રેલ્વેમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે હાલના નેટવર્કમાં લગભગ 318 કિલોમીટરનો વધારો કરશે
June 11th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ મોદીએ રેલવે મંત્રાલયના કુલ રૂ. 6405 કરોડના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે . આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે: