Our collective goal is a developed Tamil Nadu for developed India: PM Modi in Madurai
March 01st, 03:30 pm
PM Modi launched multiple development projects in Madurai, Tamil Nadu, aimed at transforming connectivity, boosting the economy and creating significant job opportunities for youth. In his speech, he highlighted 9 Vande Bharat trains, 9 Amrit Bharat trains, and the renovation of railway stations serving the people of Tamil Nadu. The PM also inaugurated Akashvani’s new FM relay transmitters.PM Modi launches multiple development projects worth over Rs. 4,400 crore in Madurai, Tamil Nadu
March 01st, 03:00 pm
PM Modi launched multiple development projects in Madurai, Tamil Nadu, aimed at transforming connectivity, boosting the economy and creating significant job opportunities for youth. In his speech, he highlighted 9 Vande Bharat trains, 9 Amrit Bharat trains, and the renovation of railway stations serving the people of Tamil Nadu. The PM also inaugurated Akashvani’s new FM relay transmitters.ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
January 03rd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.પ્રધાનમંત્રી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે
June 04th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. પ્રદેશમાં રેલ માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટીને વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે ચેનાબ પુલનું ઉદ્ઘાટન અને બ્રિજ ડેકની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ અંજી પુલની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે. તેઓ બપોરે 12 વાગ્યે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, તેઓ કટરા ખાતે રૂ. 46,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 28th, 09:36 pm
દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
January 28th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે: PM
January 13th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી મહામહિમ તૌફિક બિન ફૌઝાન અલ-રબિયા સાથે હસ્તાક્ષર કરાયેલા હજ કરાર 2025નું સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ કરાર ભારતના હજ યાત્રાળુઓ માટે અદ્ભુત સમાચાર છે. અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે, પ્રધાનમંત્રીએ કહ્યું.પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી
June 29th, 01:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે.શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 08th, 01:00 pm
આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત તમામ આદરણીય સંતો, આચાર્ય ગૌડિયા મિશનના આદરણીય ભક્તિ સુંદર સન્યાસીજી, મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, દેશ અને દુનિયા સાથે સંકળાયેલા તમામ કૃષ્ણ ભક્તો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. ,પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું
February 08th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રીલ પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. ગૌડિયા મિશનના સ્થાપક, આચાર્ય શ્રીલા પ્રભુપાદે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના સંરક્ષણ અને પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.પ્રધાનમંત્રી શ્રીએ યાત્રાધામોને સ્વચ્છ રાખવાની ભક્તોની ભાવનાની પ્રશંસા કરી
May 30th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રીએ શ્રદ્ધાળુઓમાં પૂજા સ્થાનોને સ્વચ્છ રાખવાની વધતી જતી ભાવનાની પ્રશંસા કરી છે.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.પ્રધાનમંત્રી 20 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે અને કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ઘાટન કરશે
October 19th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર, 2021ના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે. અહીં પ્રધાનમંત્રી આશરે સવારે 10 વાગ્યે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્દધાટન કરશે. ત્યારબાદ આશરે 11.30 વાગે તેઓ મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પછી તેઓ બપોરે 1.15 વાગ્યાની આસપાસ કુશીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવાના જાહેર કાર્યક્રમમાં સામેલ થશે.Didi talking about 'Duare Sarkar' but she will be shown door on May 2: PM Modi in Kanthi, West Bengal
March 24th, 11:03 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.PM Modi addresses public meeting at Kanthi, West Bengal
March 24th, 11:00 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.ગુજરાતમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ત્રણ મુખ્ય પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 24th, 10:49 am
અંબા માતાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા મહત્વના 3 પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. આજે કિસાન સૂર્યોદય યોજના, ગિરનાર રોપવે અને દેશની મોટી અને આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ ગુજરાતને મળી રહી છે. એક રીતે કહીએ તો, આ ત્રણેય શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યના પ્રતિક છે. આ તમામ માટે ગુજરાતના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન !પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ત્રણ મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
October 24th, 10:48 am
શ્રી મોદીએ ખેડૂતોને 16 કલાક વીજળી પૂરવઠો આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો છે. તેમણે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ પરિસરમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન પિડિયાટ્રિક હૃદયરોગની હોસ્પિટલ અને ટેલિ-કાર્ડિઓલોજી માટે એક મોબાઇલ એપ્લિકેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.Lasting solutions can come from the ideals of Lord Buddha: PM Modi
July 04th, 09:05 am
PM Narendra Modi addressed Dharma Chakra Diwas celebration via video conferencing. He said, Buddhism teaches respect — Respect for people. Respect for the poor. Respect for women. Respect for peace and non-violence. Therefore, the teachings of Buddhism are the means to a sustainable planet.PM Modi addresses Dharma Chakra Diwas celebration via video conferencing
July 04th, 09:04 am
PM Narendra Modi addressed Dharma Chakra Diwas celebration via video conferencing. He said, Buddhism teaches respect — Respect for people. Respect for the poor. Respect for women. Respect for peace and non-violence. Therefore, the teachings of Buddhism are the means to a sustainable planet.