પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 30th, 10:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું કે બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મૂળભૂત આધારસ્તંભ પણ છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્યો હંમેશા દેશના લોકોને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતા રહેશે, એમ શ્રી મોદીએ કહ્યું.મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય કૃપલાણીને તેમની જન્મજ્યંતિએ સ્મરણાંજલિ
November 11th, 07:52 pm
મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય કૃપલાણીને તેમની જન્મજ્યંતિએ સ્મરણાંજલિગુજરાત સરકારના બે પ્રતિષ્ઠિત એવોર્ડથી હિન્દુ સ્તાત સંગીતના પાંચ સુપ્રસિધ્ધ ગાયકોનું સન્મા્ન કરતા મુખ્યમંત્રીશ્રી
November 11th, 11:09 am
ગુજરાત સરકારના બે પ્રતિષ્ઠિત એવોર્ડથી હિન્દુ સ્તાત સંગીતના પાંચ સુપ્રસિધ્ધ ગાયકોનું સન્મા્ન કરતા મુખ્યમંત્રીશ્રીEconomist Magazine hails Narendra Modi
October 18th, 12:13 pm
Economist Magazine hails Narendra Modi