વડાપ્રધાન મોદી સાથે પવનમુક્તાસનનો અભ્યાસ કરો!

May 21st, 09:36 am

વડાપ્રધાન મોદીએ આજે પોતે પવનમુક્તાસનનો અભ્યાસ કરી રહ્યા હોય તેવો 3D એનીમેટેડ વિડીયો શેર કર્યો હતો. આ આસનના ઘણા લાભ છે. વડાપ્રધાન મોદી આ પ્રકારના અસંખ્ય વિડિયોઝ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે શેર કરી રહ્યા છે.