RJD forced Congress to surrender its CM claim at gunpoint: PM Modi in Bhagalpur, Bihar
November 06th, 12:01 pm
In the Bhagalpur rally, PM Modi criticised RJD and Congress for never understanding the value of self-reliance or Swadeshi. He reminded the people that the Congress can never erase the stain of the Bhagalpur riots. Outlining NDA’s roadmap for progress, PM Modi said the government is working to make Bihar a hub for textiles, tourism and technology.No IIT, no IIM, no National Law University — a whole generation’s future was devoured by RJD’s leadership: PM Modi in Araria, Bihar
November 06th, 11:59 am
PM Modi addressed a large public gathering in Araria, Bihar, where people turned up in huge numbers to express their support for the NDA. Speaking with conviction, PM Modi said that the people of Bihar have already made up their minds – ‘Phir Ekbar, NDA Sarkar!’PM Modi stirs up massive rallies with his addresses in Araria & Bhagalpur, Bihar
November 06th, 11:35 am
PM Modi addressed large public gatherings in Araria & Bhagalpur, Bihar, where people turned up in huge numbers to express their support for the NDA. Speaking with conviction, PM Modi said that the people of Bihar have already made up their minds – ‘Phir Ekbar, NDA Sarkar!’પ્રધાનમંત્રીએ પટનામાં રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
November 02nd, 10:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટનાના દિનકર ગોલંબર ખાતે રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ખાતે માથું નમાવ્યું
November 02nd, 10:10 pm
પ્રધાનમંત્રીએ કહ્યું કે તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ખાતે માથું ટેકવ્યું ત્યારે એક દિવ્ય અનુભવ થયો હતો. તેમણે કહ્યું કે શીખ ગુરુઓના મહાન ઉપદેશો સમગ્ર માનવતાને પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી 4 ઓક્ટોબરના રોજ 62,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે
October 03rd, 03:54 pm
એક ઐતિહાસિક યુવા વિકાસ પહેલમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ₹62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમમાં કૌશલ્ય દિક્ષાંત સમારોહનો પણ સમાવેશ થશે, જે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનું ચોથું સંસ્કરણ છે, જ્યાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના 46 અખિલ ભારતીય ટોચના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.Cabinet approves 4-lane road project in Bihar worth Rs.3,822.31 crore
September 24th, 03:07 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the 4-lane Sahebganj-Areraj-Bettiah road project in Bihar at Rs. 3,822.31 crore. The project will improve access to key heritage and Buddhist sites, strengthening the Buddhist circuit and tourism in Bihar. It will also improve employment opportunities, boosting regional growth.બિહારના મોતીહારીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 18th, 11:50 am
બિહારના રાજ્યપાલ શ્રીમાન આરિફ મોહમ્મદ ખાનજી, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, લલ્લન સિંહજી, ચિરાગ પાસવાનજી, રામનાથ ઠાકુરજી, નિત્યાનંદ રાયજી, સતીશ ચંદ્ર દુબેજી, રાજ ભૂષણ ચૌધરીજી, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય સિંહાજી, સંસદમાં મારા સાથીઓ, બિહારના વરિષ્ઠ નેતા ઉપેન્દ્ર કુશવાહાજી, બિહાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપ જયસ્વાલજી, હાજર મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને બિહારના મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
July 18th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનામાં બાબા સોમેશ્વરનાથના ચરણોમાં નમન કરીને, પ્રધાનમંત્રીએ બિહારના તમામ રહેવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા અને પ્રાર્થના કરી હતી. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે આ ચંપારણની ભૂમિ છે, એક એવી ભૂમિ જેણે ઇતિહાસ રચ્યો છે. સ્વતંત્રતા ચળવળ દરમિયાન આ ભૂમિએ મહાત્મા ગાંધીને એક નવી દિશા આપી હતી. તેમણે ભાર મૂક્યો કે આ ભૂમિમાંથી પ્રેરણા હવે બિહારના નવા ભવિષ્યને આકાર આપશે. તેમણે આ વિકાસ પહેલ માટે હાજર રહેલા તમામ લોકો અને બિહારના લોકોને અભિનંદન આપ્યા હતા.પ્રધાનમંત્રી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે
July 17th, 11:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.કેન્દ્રીય કેબિનેટે ઝારખંડ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના સાત જિલ્લાઓને આવરી લેતા ભારતીય રેલ્વેમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે હાલના નેટવર્કમાં લગભગ 318 કિલોમીટરનો વધારો કરશે
June 11th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ મોદીએ રેલવે મંત્રાલયના કુલ રૂ. 6405 કરોડના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે . આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે:બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ અને વિકાસ કાર્યોના શુભારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 24th, 12:00 pm
મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું; તમે જ્યાં પણ હોવ, તમારે તમારી જગ્યાએ બેસીને, ઊભા થવાની જરૂર નથી, આપણે પોતપોતાના સ્થાને બેસીને જ 22મી તારીખે ગુમાવેલા આપણા પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપીએ, થોડી ક્ષણો માટે આપણા સ્થાને બેસીને, મૌન વ્રત કરીને અને આપણા ભગવાનનું સ્મરણ કરીને, આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીશું, ત્યારબાદ હું આજે મારું ભાષણ શરૂ કરીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો
April 24th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે સમગ્ર દેશ મિથિલા અને બિહાર સાથે જોડાયેલો છે. તેમણે નોંધ્યું હતું કે, બિહારનાં વિકાસને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની કિંમતનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજળી, રેલવે અને માળખાગત સુવિધામાં આ પહેલોથી બિહારમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. તેમણે મહાન કવિ અને રાષ્ટ્રીય પ્રતિક રામધારી સિંહ દિનકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે
April 23rd, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે. તેઓ મધુબની જશે અને સવારે 11:45 વાગ્યે તેઓ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રૂ. 13,480 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે તથા આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.Cabinet approves construction of 4-Lane greenfield and brownfield Patna-Arrah-Sasaram corridor in Bihar
March 28th, 04:16 pm
The Cabinet Committee on Economic Affairs chaired by PM Modi, has approved the construction of 4-lane access controlled greenfield and brownfield Patna – Arrah – Sasaram corridor in Bihar. The project will reduce congestion and also provide connectivity facilitating faster movement of goods and passengers.પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
October 28th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે
September 14th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે.કેબિનેટે રૂ. 1413 કરોડના અંદાજિત ખર્ચે બિહતા, બિહાર ખાતે નવા સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી
August 16th, 09:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 1413 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બિહતા, પટના, બિહાર ખાતે ન્યૂ સિવિલ એન્ક્લેવના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.બિહારના ઔરંગાબાદમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 03:00 pm
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, અને તમામ વરિષ્ઠ નેતાઓ અહીં બેઠા છે, મને બધાના નામ યાદ નથી, પરંતુ આજે બધા જૂના મિત્રો મળી રહ્યા છે અને હું આટલી મોટી સંખ્યામાં આપ સૌ મહાનુભાવો જેઓ અહીં આવ્યા છે, હું જનતા જનાર્દનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા
March 02nd, 02:30 pm
પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા. આજની વિકાસ યોજનાઓમાં રોડ, રેલ્વે અને નમામી ગંગેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ફોટો ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.