એશિયન ગેમ્સમાં મહિલા 5000 મીટરમાં ગોલ્ડ જીતવા બદલ એથ્લીટ પારુલ ચૌધરીને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

October 03rd, 11:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ પારુલ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં પારુલ ચૌધરીના સિલ્વર મેડલની પ્રશંસા કરી

October 02nd, 10:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર મેડલ માટે પારુલ ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે.