પ્રધાનમંત્રીએ પ્રકાશ પર્વ નિમિત્તે શ્રી ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 07th, 10:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વના શુભ પ્રસંગે આપણી સંસ્કૃતિના મહાન આધ્યાત્મિક વિભૂતિ શ્રી ગુરુ તેગ બહાદુરજીને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
November 05th, 10:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીનું જીવન અને સંદેશ માનવજાતને શાશ્વત જ્ઞાન સાથે માર્ગદર્શન આપતો રહેશે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, કરુણા, સમાનતા, નમ્રતા અને સેવાના તેમના ઉપદેશો ખૂબ પ્રેરણાદાયક છે.પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પર્વની શુભકામનાઓ પાઠવી
August 24th, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના પ્રકાશ પર્વના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને પ્રકાશ પર્વના શુભ અવસર પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી
April 18th, 12:26 pm
પ્રધાનમંત્રીએ આજે શુભ પ્રકાશ પર્વ પર શ્રી ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ તેગ બહાદુરજીનું જીવન સાહસ અને કરુણાપૂર્ણ સેવાનું પ્રતીક છે, જે અન્યાય સામે લડવામાં અડગ હતા.પ્રધાનમંત્રીએ પ્રકાશ પર્વના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
September 16th, 01:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.પીએમએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના પ્રકાશ પૂરબ પર નમન કર્યા
April 11th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના પ્રકાશ પર્વ પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ રામદાસજીને તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર નમન કર્યા
October 11th, 09:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર શ્રી ગુરુ રામદાસજીને નમન કર્યા છે.પ્રધાનમંત્રીએ શાહિબજાદા જોરાવર સિંહજી અને શાહિબજાદા ફતેહ સિંહજીની શહાદત નિમિત્તે 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે જાહેર કર્યો
January 09th, 01:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબના શુભ અવસર પર જાહેરાત કરી છે કે આ વર્ષથી 26મી ડિસેમ્બરને શાહિબજાદા જોરાવર સિંહજી અને શાહિબજાદા ફતેહ સિંહજી ની શહાદત નિમિત્તે 'વીર બાલ દિવસ' તરીકે મનાવવામાં આવશે.પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબ પર લોકોને શુભેચ્છા પાઠવી
January 09th, 10:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુર જીને તેમના 400મા પ્રકાશ પર્વ નિમિતે નમન કર્યા
May 01st, 09:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરૂ તેગ બહાદુર જીને તેમના 400મા પ્રકાશ પર્વ નિમિતે નમન કર્યા હતા.