પ્રધાનમંત્રીએ ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા પારંપરિક ક્રીડા મહોત્સવનું આયોજન કરવાની પહેલની પ્રશંસા કરી
April 23rd, 10:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સમૃદ્ધ રમત પરંપરાઓ અને વિવિધતા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા પારંપરિક ક્રીડા મહોત્સવનું આયોજન કરવાની પહેલની પ્રશંસા કરી છે.