રમતગમત ક્ષેત્રે સહયોગ માટે ભારત-ઓસ્ટ્રેલિયા રોડમેપ
July 10th, 10:07 am
રમતગમતમાં સહકાર અંગેના 2023ના એમઓયુ (MoU) પર આગળ વધતા, રમતગમત ક્ષેત્રે સહયોગ માટેનો ભારત-ઓસ્ટ્રેલિયા રોડમેપ આપણા દ્વિપક્ષીય સંબંધોના આ આધારસ્તંભને મજબૂત કરવા માટે વ્યવહારુ, ભવિષ્ય-કેન્દ્રિત પ્રાથમિકતાઓ અને તકો નક્કી કરે છે.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને બિરદાવ્યું
September 08th, 10:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ પેરિસમાં આયોજિત પેરાલિમ્પિક ગેમ્સ 2024માં 29 મેડલ જીતનાર દેશના પેરા-એથ્લેટ્સના અતૂટ સમર્પણ અને અદમ્ય ભાવનાની પ્રશંસા કરી હતી.