સરકારી યોજનાઓની માહિતી એક કલાકારે પેપર ક્લોથ પર બનાવીને વડાપ્રધાન મોદીને ભેટમાં આપી

January 03rd, 06:01 pm

શ્રી રૂપ નારાયણ સિંઘ, એક કલાકાર જેમણે 100 મીટરના પેપર ક્લોથ પર સરકારી યોજનાઓની માહિતી ડીઝાઇન કરી છે તેમણે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી.