પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ

પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ

January 28th, 04:45 pm

આ વિશેષ આયોજનમાં ઉપસ્થિત દુર્ગા જસરાજજી, સારંગદેવ પંડિતજી, પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના સહસ્થાપક નીરજ જેટલીજી, દેશ અને દુનિયાના સંગીતના તમામ જાણકારો, કલાકાર સમુદાય, દેવીઓ અને સજ્જનો.

પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીનું સંબોધન

પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીનું સંબોધન

January 28th, 04:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયકની જયંતિના અવસર પર પંડિત જસરાજને ભરપૂર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ પંડિત જસરાજ દ્વારા સંગીતની અમર ઊર્જાના અવતાર વિશે વાત કરી હતી અને ઉસ્તાદના ભવ્ય વારસાને જીવંત રાખવા માટે દુર્ગા જસરાજ અને પંડિત શારંગ દેવની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પંડિત જસરાજ કલ્ચરલ ફાઉન્ડેશનના લોકાર્પણ પ્રસંગે બોલી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ પંડિત જસરાજજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ પંડિત જસરાજજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

August 17th, 07:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.