પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 11th, 10:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મૂલ્યો પર આધારિત તેમના સિદ્ધાંતો અને વિચારો દેશની દરેક પેઢી માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશેલખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 25th, 06:16 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું
December 25th, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોના સન્માનમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી વાજપેયીની 101મી જન્મજયંતી નિમિત્તે આયોજિત આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે લખનૌની ધરતી નવી પ્રેરણાની સાક્ષી બની રહી છે. તેમણે રાષ્ટ્ર અને વિશ્વને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારતમાં પણ લાખો ખ્રિસ્તી પરિવારો આજે આ તહેવાર ઉજવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રિસમસની આ ઉજવણી દરેકના જીવનમાં ખુશીઓ લાવે, જે સૌની સામૂહિક ઈચ્છા છે.પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાતે
December 24th, 11:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે ઉત્તર પ્રદેશના લખનઉની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:30 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 25th, 08:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારતની વૈચારિક અને વિકાસ યાત્રામાં તેમના અપ્રતિમ યોગદાનને યાદ કર્યું.પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 25th, 09:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની અંત્યોદયની કલ્પના વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે.પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 25th, 09:07 am
શ્રી મોદીએ કહ્યું કે અંત્યોદયના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું વ્યક્તિત્વ અને કાર્ય, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું, તે દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે.વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે ખૂબ જ અસરકારક છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
September 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?Ours is a party committed to Rashtra Bhakti: PM Narendra Modi
February 18th, 11:45 am
Prime Minister Narendra Modi today inaugurated the new Bharatiya Janata Party headquarters in New Delhi. Making a brief address, Shri Modi said, “Ours is a party committed to Rashtra Bhakti… In thought, in action and in implementation, the BJP's core is truly democratic.”PM Modi inaugurates new BJP headquarters in New Delhi
February 18th, 11:44 am
Prime Minister Narendra Modi today inaugurated the new Bharatiya Janata Party headquarters in New Delhi. Making a brief address, Shri Modi said, “Ours is a party committed to Rashtra Bhakti… In thought, in action and in implementation, the BJP's core is truly democratic.”પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાનની પુણ્યતિથિ પર એમને યાદ કર્યાં
February 11th, 01:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાનની પુણ્યતિથિ પર એમને યાદ કર્યાં હતા.પ્રધાનમંત્રીએ નર્મદા નદી પરના બેરેજનું ભૂમિપૂજન કર્યું, ભરુચમાં જનસભાને સંબોધન કર્યું
October 08th, 03:15 pm
આ જનસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદય એક્સપ્રેસ પ્રશંસનીય પહેલ છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ કે બિહારનાં લોકોને મદદરૂપ છે, જેઓ તેમનાં ઘરથી દૂર કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકોને છઠ પૂજા માટે તેમનાં વતન જવા માટે સરળતા ઊભી કરશે.દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિનાં પ્રસંગે ઓએનજીસીનેપ્રધાનમંત્રીનોપડકાર
September 25th, 09:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિનાં પ્રસંગે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન – ઓએનજીસીને પડકાર ઝીલવા અપીલ કરી હતી. સૌભાગ્ય યોજનાના શુભારંભ પ્રસંગે ઓએનજીસીનાં અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ કાર્યક્ષમવીજ ચુલ્હા (સ્ટવ) બનાવવા તરફકામ કરવા વિનંતી કરી હતી, જેનાથી વીજળીનાં ઉપયોગ મારફતે રાંધી શકાશે.સોશિયલ મીડિયા કોર્નર 25 સપ્ટેમ્બર 2017
September 25th, 08:23 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 2 સપ્ટેમ્બર 2017
September 11th, 07:18 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!India is changing. India's standing at the global stage is rising and this is due to Jan Shakti: PM
September 11th, 11:18 am
PM Narendra Modi addressed students' convention on the theme of ‘Young India, New India.’ Recalling Swami Vivekananda’s speech in Chicago, PM Modi remarked, “Just with a few words, a youngster from India won over the world and showed the world the power of oneness.” He added that a lot could be learnt from Swami Vivekananda’s thoughts.યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધતા વડાપ્રધાન મોદી
September 11th, 11:16 am
યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધિત કર્યું હતું. સ્વામી વિવેકાનંદના શિકાગોના ઉદબોધનને યાદ કરતા, વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે 'માત્ર થોડાક શબ્દોથી ભારતના એક યુવાને વિશ્વને જીતી લીધું હતું અને એકતાની શક્તિ બતાવી દીધી હતી.' તેમણે ઉમેર્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી ઘણુબધું શીખી શકાય છે.સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંમેલનની 125મી વર્ષગાંઠ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીનાં પ્રસંગે પ્રધાનમંત્રી વિદ્યાર્થી સંમેલનને સંબોધિત કરશે.
September 10th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2017નાં રોજ સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની ઉજવણી પર ‘યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા’ થીમ પર આયોજિત વિદ્યાર્થી સંમેલનને સંબોધિત કરશે.કચ્છ કેનાલ ખાતે નવા પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા PM મોદી
May 22nd, 06:35 pm
PM નરેન્દ્ર મોદીએ આજે કચ્છ કેનાલ ખાતે પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ જળસંચય પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે કચ્છના લોકો પરથી આપણે જળસંચય કેમ કરવો એ શીખવું જોઈએ. નર્મદાના નીરને કેનાલમાં વધાવતા PM મોદીએ જણાવ્યું હતું કે તે આ ક્ષેત્રના રહેવાસીઓના જીવનમાં પરિવર્તન લાવશે.PM Modi inaugurates pumping station at Kutch Canal
May 22nd, 06:32 pm
PM Narendra Modi inaugurated pumping station at Kutch Canal today. While addressing a huge gathering after the inauguration, PM Modi stressed on conservation of water. He said that one could learn about water conservation from people in Kutch. Welcoming the waters of Narmada River into the Canal, PM Modi said that it would transform lives of people in the region.